Tuesday, June 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

dharmendravaghela by dharmendravaghela
2026-06-16 12:06:15
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતા-ફરતા આરોપીઓને શોધવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસતો-ફરતો આરોપી મધુભાઇ હાથીભાઇ ગોવાળીયા (ઉંમર ૪૦, ધંધો ખેતી, રહે. રાયપર ગામ, તા. ગઢડા, જી. બોટાદ) ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ સીટી બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને આગળની તપાસ અર્થે ગંગાજળીયા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવ્યો છે.

Tags: daru aaropigariyadhar
Previous Post

નેશનલ ચેમ્પિયનશિપમાં ૨૦ મેડલ મેળવતા ભાવનગરના દિવ્યાંગ બાળકો

Next Post

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો
ભાવનગર

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

June 16, 2026
કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો
ભાવનગર

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

June 16, 2026
વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી
ભાવનગર

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

June 16, 2026
Next Post
વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.