Sunday, August 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

જર્જરીત કિલ્લાના અવશેષો બચાવવા સ્થાનિક તંત્ર પાસે જનતાની અપેક્ષા; જો વહેલી તકે રિપેરિંગ નહીં થાય તો વારસો માત્ર ઇતિહાસ બની રહેશે

dharmendravaghela by dharmendravaghela
2026-06-16 12:15:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પોતાના જાજરમાન ઐતિહાસિક વારસા માટે સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત એવા સિહોર (પ્રાચીન નામ: સિંહપુર) ના ગૌરવ સમાન ‘સુરકા દરવાજા’નો જમણી બાજુનો એક મોટો ભાગ તાજેતરમાં ધરાશાયી થઈ ગયો છે. રાજા-મહારાજાઓના સમયમાં ચોર-લૂંટારાઓ અને જંગલી પશુઓથી રક્ષણ મેળવવા માટે સિહોરની ફરતે કિલ્લેબંધી કરવામાં આવી હતી, જેનો એક મુખ્ય અંશ આ સુરકાનો દરવાજો છે. કાળની અનેક થપાટો ખાઈને કટોકટીભરી સ્થિતિમાં ઉભેલા આ દરવાજાનો એક ભાગ તૂટી પડતાં પ્રાચીન અવશેષો ખંડિત થયા છે.
સ્થાનિક તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે આ ઐતિહાસિક ધરોહર દિવસે-દિવસે વિસરાઈ રહી છે. સિહોરમાં ભાવનગરી દરવાજો આજે પણ હયાત છે, પરંતુ સુરકા દરવાજાના સ્થાને હવે માત્ર સાપ ગયા ને લીસોટા રહ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક રિપેરિંગ કે સંરક્ષણનું નક્કર આયોજન કરવામાં નહીં આવે, તો સિહોરની આન, બાન અને શાન સમાન આ કિલ્લાના અવશેષો આગામી સમયમાં માત્ર પુસ્તકોના પાના પૂરતા જ સીમિત રહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

Tags: darvajo tutyosihor
Previous Post

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

Next Post

વડોદરામાં ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૬ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર જિલ્લામાં 30 કલાકમાં અઢીથી પાંચ ઇંચ વરસાદ
ભાવનગર

ભાવનગર જિલ્લામાં 30 કલાકમાં અઢીથી પાંચ ઇંચ વરસાદ

August 1, 2026
‘MP LEAD ફેલોશિપ’ના યુવાનો સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી બાંભણિયાનો પ્રેરણાદાયી સંવાદ
ભાવનગર

‘MP LEAD ફેલોશિપ’ના યુવાનો સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી બાંભણિયાનો પ્રેરણાદાયી સંવાદ

August 1, 2026
ભાવનગર

બાકી વેરો નહિ ભરનાર વાહન બ્લેકલિસ્ટ થશે અને મિલકત પર લાગશે સરકારી બોજો

August 1, 2026
Next Post
વડોદરામાં ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૬ લોકોના મોત

વડોદરામાં ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૬ લોકોના મોત

દરિયાઈ વેપારને જીવંત રાખવા નાવિકોની સુરક્ષા જરૂરી : મોદી

દરિયાઈ વેપારને જીવંત રાખવા નાવિકોની સુરક્ષા જરૂરી : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.