Tuesday, June 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હું ટ્રમ્પની દરેક વાત કે ટ્રમ્પ મારી દરેક વાત સ્વીકારે તે જરૂરી નથી : બેન્જામિન નેતન્યાહૂ

ઈઝરાયેલ અને અમેરિકાના સંબંધો અંગે નેતન્યાહુએ આપ્યું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2026-06-22 11:39:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પોતાના સંબંધોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઇન્ટરનેશનલ પોલિસી સમિટમાં સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, અમે બંને સ્વતંત્ર અને ગૌરવશાળી દેશોના નેતાઓ છીએ. આથી, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મારી બધી જ વાતો સ્વીકારે તે જરૂરી નથી અને હું પણ તેમની દરેક ઇચ્છા પૂરી કરી શકું નહીં. કેટલીક બાબતોમાં અમારા બંનેના વિચારો ભિન્ન હોઈ શકે છે. પશ્ચિમ એશિયામાં હમાસ, હિઝબુલ્લાહ અને ઇરાન સમર્થિત જૂથો સાથે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે આ નિવેદનને વૈશ્વિક રાજકીય વિશ્લેષકો અત્યંત ગંભીરતાથી જોઈ રહ્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી ગજગ્રાહની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, બંને દેશો વચ્ચે સતત 18 કલાક સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી. આ વાટાઘાટોમાં કતાર અને પાકિસ્તાને મધ્યસ્થ તરીકેની મુખ્ય ભૂમિકા ભજવી છે. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે, મંત્રણાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને બંને મધ્યસ્થ દેશો ટૂંક સમયમાં એક લેખિત દસ્તાવેજ જાહેર કરશે. જેમાં સહમતી સધાયા મુજબના તમામ મુદ્દાઓની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
આ મંત્રણા દરમિયાન ઇરાન દ્વારા અમેરિકા સમક્ષ મુખ્યત્વે બે મોટી માગણીઓ મૂકવામાં આવી છે. ઇરાનની પ્રથમ શરત એ છે કે તેના પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવીને તેને વૈશ્વિક બજારમાં મુક્તપણે તેલ વેચવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત, ઇરાનની બીજી મોટી માગ અમેરિકી પ્રતિબંધોના કારણે અન્ય દેશોમાં અટવાયેલી તેની અબજો ડોલરની ફ્રોઝન એસેટ્સ એટલે કે જપ્ત થયેલી સંપત્તિ પાછી મેળવવાની છે. ઇરાને ભારપૂર્વક જણાવ્યું છે કે આ બંને જટિલ મુદ્દાઓનો ઉકેલ આવ્યા બાદ જ આગળની સત્તાવાર વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી શકશે.

 

Tags: israel us relationsnetanyahu
Previous Post

કતારમાં આવેલ ગેસ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થતા ૫૪ લોકો ઇજાગ્રસ્ત

Next Post

સિંધુ જળ સંધિ મામલે યુદ્ધ છેડવાની પાકિસ્તાને ભારતને આપી ખુલ્લી ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
Next Post
સિંધુ જળ સંધિ મામલે યુદ્ધ છેડવાની પાકિસ્તાને ભારતને આપી ખુલ્લી ધમકી

સિંધુ જળ સંધિ મામલે યુદ્ધ છેડવાની પાકિસ્તાને ભારતને આપી ખુલ્લી ધમકી

હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલ

ગોહિલવાડ બન્યું યોગમય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.