Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

પોલીસે ગણતરીના કલાકોમાં મંદિરની ચોરીનો ગુન્હો ઉકેલ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 12:41:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના માઢિયા ગામે આવેલા ખાંભીવાળા પાંચાદાદાના મંદિરે ગત તા. ૨૦/૦૬/૨૦૨૬ના રોજ સાંજના સાતેક વાગ્યા દરમિયાન ચોરીની ઘટના બની હતી. જેમાં કોઈ અજાણ્યો ચોર ઇસમ પથ્થરની ખાંભી ઉપર ચડાવેલા ચાંદીના પંચધાતુ વાળા અને જેના પર સોનાનો ઢોળ ચડાવેલો હતો તેવા ૧૦ નંગ છતર કુલ વજન આશરે ૨૦૦ ગ્રામ, કિંમત રૂપિયા ૮૦૦૦ ચોરી કરી નાસી છૂટ્યો હતો.
જે સંદર્ભે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૩૦૫(ડી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ગુન્હાને ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવા માટે મહુવા ગ્રામ્ય પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઓરીજનલ મુદ્દામાલ સાથે આરોપીને શોધી કાઢી ધોરણસર અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ દીપકભાઈ ઉર્ફે દીપો દેવજીભાઈ પરમાર (ઉંમર વર્ષ ૩૩, ધંધો- હીરાઘસુ, રહેવાસી- રાભડા ગામ, ખોડીયાર મંદિર સામે, તાલુકો- લાઠી, જિલ્લો- અમરેલી) છે. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલા સોનાના ઢોળવાળા તમામ ૧૦ નંગ છતર કબજે લીધા છે. આ સફળ કામગીરી કરનાર ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ.ઝાલા, LCB એ.એસ.આઇ. ડી.કે.આહીર, હેડ કોન્સ્ટેબલ વી.પી.ગોહીલ, હેડ કોન્સ્ટેબલ બી.આર.મકવાણા, LCB પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ગોવિંદભાઈ વાઘેલા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ પ્રેમજીભાઈ જીંજાળા જોડાયા હતા.

Tags: chor arrestmahuva
Previous Post

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

Next Post

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત
ભાવનગર

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

June 23, 2026
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા
ભાવનગર

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

June 23, 2026
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

જેસરના ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

June 23, 2026
Next Post
પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.