Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

સાધર્મિકો અને ગુરુભગવંતો માટે આધુનિક સગવડો સાથેનું સંકુલ આગામી સમયમાં તૈયાર થશે

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 12:44:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શાશ્વત તીર્થ પાલીતાણાના તળેટી રોડ પર આવેલ નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાની વિધિનો મંગલમય પ્રારંભ થયો છે. મુનિ યશોવર્ધનજી મહારાજ, મુનિ આત્મરતી વિજયજી મહારાજ, મુનિ હિતરતી વિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતો તેમજ ચતુર્વિધ સંઘની હાજરીમાં આ ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. ૧૭ જૂનના રોજ નંદપ્રભા પરિવારના હેમુભાઈ, પરેશભાઈ અને કલ્યાણ મિત્ર દિવ્યકાંતભાઈની ઉપસ્થિતિમાં વિધિકાર નિખિલભાઈ દ્વારા સ્નાત્રપૂજા, પાટલાપૂજન અને શાંતિધારા અભિષેક જેવા મંગલ કાર્યો કૌશિકભાઈ બારોટના સંગીત સાથે સંપન્ન થયા હતા.
૧૮ જૂનના રોજ મુનિ ભગવંતોએ આ નૂતન સંકુલમાં વધુમાં વધુ આરાધના થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. પરેશભાઈએ જણાવ્યું કે, શત્રુંજય ડુંગર પરના મૂળ નાયક આદેશ્વર દાદાના દેરાસરની ૫૦૦મી સાલગીરી પહેલાં અશોકભાઈ સોમપુરાની ટીમ દ્વારા આ નૂતન સંકુલનું કાર્ય પૂર્ણ થશે.
આ નવનિર્માણ સંકુલમાં ગુરુભગવંતોની સ્થિરતા માટે ઉત્તમ સગવડો, સામાયિક-પૌષધ માટે અલગ વ્યવસ્થા તેમજ પ્રવચન અને સ્વાધ્યાય માટે વિશિષ્ટ હોલ બનાવવામાં આવશે.નંદપ્રભા પરિવારે સૌને રૂજુવાલિકા તીર્થ પધારવા આમંત્રણ આપ્યું હતું. શુભ મુહૂર્તે પરિવાર અને સ્ટાફના સભ્યોએ ધાતુથી ટાંકણા મારીને મંગલ વિધિનો શુભારંભ કર્યો હતો.

Tags: dharmashalakhatmuratpalitana
Previous Post

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો
ભાવનગર

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

June 23, 2026
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા
ભાવનગર

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

June 23, 2026
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

જેસરના ઉગલવાણ ગામે પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૪ ઝડપાયા

June 23, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.