Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં દિવસ-રાત્રિના તાપમાન વચ્ચે માત્ર સાડાત્રણ ડિગ્રીનો તફાવત

ગુરુવારે વરસાદી માહોલથી ઠંડક પ્રસરી, ભેજનું પ્રમાણ ૮૩% રહેતાં બફારાનો પણ અનુભવ

dharmendravaghela by dharmendravaghela
2026-07-03 13:28:56
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ગુરુવારે દિવસભર છવાયેલા વરસાદી વાતાવરણને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે માત્ર ૩.૫ ડિગ્રીનો જ તફાવત નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવારે મહત્તમ તાપમાન ૨૯.૭ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે સવારે જાહેર કરાયેલું રાત્રિનું લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી રહ્યું હતું. દિવસ અને રાત્રિના તાપમાનમાં આ સાડાત્રણ ડિગ્રીના નજીવા તફાવત અને સતત વરસાદી માહોલને કારણે લોકોએ દિવસભર આહલાદક ઠંડકનો અહેસાસ કર્યો હતો.
બીજી તરફ, પવન અને ભેજના આંકડાઓ પર નજર કરીએ તો, ગુરુવારે દિવસ દરમિયાન ૧૦ કિલોમીટર અને રાત્રે સરેરાશ ૧૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ ૮૩% જેટલું ઊંચું રહેતા લોકોએ વચ્ચે-વચ્ચે ભારે બફારાનો પણ અનુભવ કર્યો હતો.
ભાવનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ જોઈએ તો ગુરુવારે દિવસ દરમિયાન ઉમરાળામાં સૌથી વધુ ૩૦ મી.મી. (સવા ઇંચ જેટલો) વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ઘોઘામાં ૧૯ મી.મી., મહુવામાં ૧૫ મી.મી., વલભીપુરમાં ૮ મી.મી. અને ભાવનગર શહેરમાં ૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે શુક્રવારે પણ સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત્ જોવા મળ્યું છે.

Previous Post

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

Next Post

ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ

dharmendravaghela

dharmendravaghela

Related News

જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતનો મામલોઃ ન્યાય માટે ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું
ભાવનગર

જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતનો મામલોઃ ન્યાય માટે ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું

July 3, 2026
સણોસરા લોકભારતીમાં વિદ્યાર્થીઓ માટે ‘ફિનિશિંગ સ્કુલ પ્રકલ્પ’નો મંગલ પ્રારંભ
ભાવનગર

સણોસરા લોકભારતીમાં વિદ્યાર્થીઓ માટે ‘ફિનિશિંગ સ્કુલ પ્રકલ્પ’નો મંગલ પ્રારંભ

July 3, 2026
મહુવામાં જુગાર રમતા ૬ ગેમ્બલરો ઝડપાયા
ભાવનગર

મહુવામાં જુગાર રમતા ૬ ગેમ્બલરો ઝડપાયા

July 3, 2026
Next Post
ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ

ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ

ઘરફોડ ચોરીના બે આરોપીઓ રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ચોગઠથી ઝડપાયા

ઘરફોડ ચોરીના બે આરોપીઓ રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ચોગઠથી ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.