Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બજુડ ગામના પાટીયેથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક શખ્સની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2026-07-06 12:46:31
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૬
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને શિહોર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાવનગર-રાજકોટ રોડ પર બજુડ ગામના પાટીયા પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્‌યો હતો.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે બજુડ ગામના પાટીયે મરૂન રંગનો શર્ટ પહેરેલો અને લાંબા વાળ ધરાવતો એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ઉભો છે. આ માહિતીના આધારે પોલીસે ત્વરિત તપાસ કરતા વર્ણન મુજબનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે વિજયભાઈ શંભુભાઈ મેર ઉ.વ. ૩૨, રહે. લુવારા, તા.ગારીયાધારની અટકાયત કરી હતી.
આરોપીની તલાશી લેતા તેની પાસેથી લોખંડની સિલ્વર કલરની ચાલુ હાલતની એક પિસ્તોલ (ખાલી મેગઝીન સાથે) મળી આવી હતી. ૬ ઇંચની બેરલ અને ૪ ઇંચના હાથાવાળી આ પિસ્તોલની કિંમત રૂ. ૧૦,૦૦૦ આંકવામાં આવી છે. LCB એ મુદ્દામાલ કબ્જે કરી, આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળની વધુ તપાસ માટે આરોપીને સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.

Previous Post

એક્સપોર્ટનું પ્રમાણ વધે તો દેશને હૂંડિયામણતેમજ ભાવનગરનાં વિકાસને પણ ગતિ મળે

Next Post

ઘોઘાના કુક્ડ ગામે યોજાયો ભજન સંધ્યા કાર્યક્રમ, ભજનિકનું સન્માન

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
ઘોઘાના કુક્ડ ગામે યોજાયો ભજન સંધ્યા કાર્યક્રમ, ભજનિકનું સન્માન

ઘોઘાના કુક્ડ ગામે યોજાયો ભજન સંધ્યા કાર્યક્રમ, ભજનિકનું સન્માન

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા સમજૂતી

ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા સમજૂતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.