Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જ્ઞાનગુરુ વિદ્યાપીઠની ૬ વર્ષની ફ્રેયા મેન્ટલ એરીથમેટીક રાષ્ટ્રીય ડીઝીટલ સ્પર્ધામાં વિજેતા

dharmendravaghela by dharmendravaghela
2026-07-17 12:19:56
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરની બાળ પ્રતિભાઓ રાષ્ટ્રીય ફલક પર સતત ઝળકી રહી છે, ત્યારે ભાવનગર શહેરમાં રહેતી અને ધોરણ-૧ માં અભ્યાસ કરતી એક નાની બાળકીએ ગણિત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડીને ભાવનગરનું નામ રોશન કર્યું છે. ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ધોરણ-૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફ્રેયા મિતલબેન ચિરાગભાઈ રાઠોડ તાજેતરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ‘મેન્ટલ એરીથમેટીક નેશનલ લેવલ ડીઝીટલ કોમ્પિટીશન ૨૦૨૬’ માં વિજેતા જાહેર થઈ છે.
​માનસિક ગણતરીઓ આધારિત આ અઘરી રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ફ્રેયાએ પોતાની તીવ્ર બુદ્ધિક્ષમતા અને ઝડપી ગણતરીના કૌશલ્યના જોરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા પદ હાંસલ કર્યું છે. એટલી નાની ઉંમરે કમ્પ્યુટર કે ડીઝીટલ માધ્યમથી ગણિતના અઘરા કોયડાઓ ગણતરીની સેકન્ડોમાં ઉકેલીને ફ્રેયાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
​ફ્રેયાની આ અસાધારણ સિદ્ધિ બદલ તેને આ ક્ષેત્રે વિશેષ તાલીમ આપનાર બ્રેઈની કાળાનાળા સેન્ટરના સમગ્ર સ્ટાફગણ તેમજ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ પરિવારમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ફ્રેયાની આ ગૌરવપૂર્ણ સફળતાને બિરદાવવા માટે શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને ધ ગ્લોબલ જ્ઞાનગુરૂ સ્કૂલના સંચાલક મનહરભાઈ રાઠોડ તેમજ મિતલબેન રાઠોડ સહિતના મહાનુભાવોએ તેને ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવનાર ફ્રેયા પર હાલ ચોમેરથી અવિરત શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

Tags: arithmetic competition winerbhavnagar
Previous Post

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

Next Post

રથયાત્રામાં રેડક્રોસ દ્વારા રક્તદાન, પ્રાથમિક સારવાર,એમ્બ્યુલન્સ સેવાને મળ્યું જનસમર્થન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
રથયાત્રામાં રેડક્રોસ દ્વારા રક્તદાન, પ્રાથમિક સારવાર,એમ્બ્યુલન્સ સેવાને મળ્યું જનસમર્થન

રથયાત્રામાં રેડક્રોસ દ્વારા રક્તદાન, પ્રાથમિક સારવાર,એમ્બ્યુલન્સ સેવાને મળ્યું જનસમર્થન

જય જગન્નાથજીના નારા સાથે સિહોરમાં નીકળી ભવ્ય રથયાત્રા

જય જગન્નાથજીના નારા સાથે સિહોરમાં નીકળી ભવ્ય રથયાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.