Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

NEET: દેશમાં 78મોં રેન્ક મેળવી ભાવનગરનું ગૌરવ વધારતો વાળુકડનો ખેડૂત પુત્ર

ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના તેજસ્વી વિદ્યાર્થી ખુશાલ ઠંઠની ઐતિહાસિક સિદ્ધિ

dharmendravaghela by dharmendravaghela
2026-07-18 12:32:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સપનાઓને સાકાર કરવા માટે ભૌતિક પરિસ્થિતિ નહીં, પરંતુ દૃઢ સંકલ્પ અને અડગ મનોબળ જરૂરી છે એક વખત સાબિત થયું છે. ભાવનગર જિલ્લાના વાળુકડ ગામના વતની અને સામાન્ય ખેડૂત પરિવારના દીકરા ખુશાલ ઠંઠને NEET-UG 2026માં 695 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 78 પ્રાપ્ત કરીને માત્ર ઓજ સંસ્થા જ નહીં, પણ સમગ્ર ભાવનગરનું શિક્ષણ ક્ષેત્રે ગૌરવ વધાર્યું છે.
ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર ખુશાલે પોતાની અવિરત મહેનત, શિસ્ત અને સમર્પણથી સાબિત કરી દીધું છે કે સપનાઓને સાકાર કરવા માટે ભૌતિક પરિસ્થિતિ નહીં, પરંતુ દૃઢ સંકલ્પ અને અડગ મનોબળ જરૂરી છે. એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર તરીકે પ્રાપ્ત કરેલી આ અદભૂત સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ભાવનગર અને ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ માટે અત્યંત ગૌરવની વાત છે.
ખુશાલની આ સફળતા અને સિદ્ધિ ભાવનગરના અન્ય હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે અને આવનારા વિદ્યાર્થીઓને વધુ ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરશે.આ અસાધારણ સિદ્ધિ બદલ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પરિવાર ખુશાલ ઠંઠને હાર્દિક અભિનંદન પાઠવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.

Advertisement
Tags: bhavnagarneetoaj instritute
Previous Post

દિલ્હીમાં એનડીએ જૂથના મંત્રીઓની બેઠક

Next Post

કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ

dharmendravaghela

dharmendravaghela

Related News

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

September 15, 2026
Next Post
કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ

કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ

કૃષિ મંત્રી વાઘાણીના હસ્તે શહેરમાં રૂ. ૨૧.૨૨ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

કૃષિ મંત્રી વાઘાણીના હસ્તે શહેરમાં રૂ. ૨૧.૨૨ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.