Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

કેમેરાની તોડફોડ કરી ત્રણેય તસ્કરો ચાંદીના છતર અને ગદા ચોરી ફરાર; CCTV આધારે ઘોઘા પોલીસની તપાસ શરુ

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 12:33:48
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ધોળીયા ઓટાવાળા હનુમાનજી મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. મંદિરમાંથી ચાંદીના છતર અને ગદા સહિત કુલ રૂ. ૩.૭૫ લાખની કિંમતના દાગીના ચોરાઈ જતાં સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.
ઓદરકા ગામના વતની બનેસિંહ હેંમતસિંહ ગોહિલ દ્વારા ઘોઘા પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૧ જુલાઈની સાંજે ૫:૩૦થી તા. ૧૨ જુલાઈની વહેલી સવારે ૫:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ પકડાઈ જવાના ડરથી મંદિરની અંદર લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરી હતી અને તેના વાયર કાપી નાખ્યા હતા.
વહેલી સવારે પૂજા મંદિર ખુલ્લું મૂકાતાં જ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે, મંદિરની સામે આવેલી એક દુકાનના સીસીટીવી ફુટેજ ચકાસતાં મોડી રાત્રે ત્રણ અજાણ્યા શખ્સો તસ્કરી કરતા સ્પષ્ટ કેદ થયેલા જણાયા હતા. આ ઘટના અંગે ઘોઘા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, ફુટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
Tags: chorighoghahanumanji mandirodarka
Previous Post

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

Next Post

ચાવડીગેટ પાસે જૂની અદાવતમાં બે ડ્રાઈવરો વચ્ચે લોહિયાળ જંગ, સામસામી ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

મુંબઈના નાલાસોપારામાં કાગળમાંથી બનાવી 22 ફૂટની બાપ્પાની મૂર્તિ…
તાજા સમાચાર

મુંબઈના નાલાસોપારામાં કાગળમાંથી બનાવી 22 ફૂટની બાપ્પાની મૂર્તિ…

September 15, 2026
હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
Next Post
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

ચાવડીગેટ પાસે જૂની અદાવતમાં બે ડ્રાઈવરો વચ્ચે લોહિયાળ જંગ, સામસામી ફરિયાદ

6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

ગારીયાધારમાં ગેરેજમાં રીપેરીંગ માટે મૂકેલી કારમાંથી ૮૮ હજારના ચાંદીના કડાની ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.