Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

dharmendravaghela by dharmendravaghela
2026-07-29 13:16:00
in સમાચાર
Share on FacebookShare on Twitter

દેશભરમાં આજે ગુરુપૂર્ણિમા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે સિહોરમાં આસ્થાભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં કોયા ભગતની જગ્યા, ધોકાબાપુની જગ્યા, ગણેશ આશ્રમ, દાદાનીવાવ,ગૌતમેશ્વર, ઉસરડ જયરામબાપુની જગ્યા સહિત દરેક ગુરુઆશ્રમોમાં ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા અહીંયા ભોજન પ્રસાદ સહિતના આયોજનો થયા હતા.સિહોરના મોટાભાગના સ્થળોએ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ગુરૂપુજન, દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.


પહેલાનાં સમયમાં વિદ્યાર્થી ગુરુનાં આશ્રમમાં શિક્ષા ગ્રહણ કરવા જતાં અને પછી શિષ્યો ગુરુને દક્ષિણા આપતાં હતાં આજે ગુરુના પૂજન સાથે પણ ગુરુ દક્ષિણા આપવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનું સન્માન થાય છે. મંદિરોમાં પૂજા થાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. આ દિવસે ભક્તિભાવથી ગુરુનું પૂજન કરવાથી ગુરુનાં આશીર્વાદ મળે છે.અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ અંતઃકરણના અંધકારને દૂર કરી આત્મજ્ઞાન કરાવે છે. ગુરુ અભેદનુ રહસ્ય જણાવીને ભેદમાં દર્શન કરવાની કળા શીખવે છે. ગુરુ દુઃખરૂપી સંસારમાં ગુરુકૃપા જ અમૂલ્ય ખજાનો છે.“ તસ્મૈ શ્રી ગરૂવે નમઃ

Tags: guru purnima
Previous Post

ગારીયાધારના વેળાવદર ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

Next Post

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા

અમદાવાદના બાવળા પાસે વહેલી સવારે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.