Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શહેરના ટોળકીનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂ.૧૧,૭૦૦/- ની રોકડ સહીત મુદામાલ જપ્ત કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-08-03 13:40:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર એલ.સી.બી. પોલીસ ટીમે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના ટોળકીનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં જાહેરમાં હાથકાંપનો જુગાર રમી રહેલા ૩ શખ્સો રંગે હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે પોલીસને જોઈને અન્ય ૩ ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, વિમાના દવાખાના સામે, ટોળકીનગર, રેવાબેન મકવાણાના ઘરની બહાર સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પંચોને સાથે રાખી પોલીસે સ્થળ પર રેડ કરી જેમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા તેમાંથી પોલીસને જોઈ ત્રણ શખ્સો નાસી ગયા હતા.અને અશ્વિન અરવિંદભાઈ સોલંકી ઉ.વ.૨૫, રહે. કરચલીયા પરા, ભાવનગર, અનીલ જીવરાજભાઈ મકવાણા ઉ.વ.૪૪, રહે. બ્રાહ્મણ તલાવડી, ભાવનગર તથા વિપુલ ઉર્ફે ધોની શંકરભાઈ મકવાણા ઉ.વ.૪૦, રહે. ટોળકીનગર, ભાવનગર વાળો ઝડપાઇ ગયા હતા. પોલીસે ત્રણેયની અટકાયત કરી કુલ રૂપિયા ૧૧,૭૦૦/- ની રોકડ રકમ જપ્ત કરી હતી. હાજર મળી આવેલ ૩ અને નાસી ગયેલ રાહુલ ઉર્ફે ગીટી રમેશભાઈ બારૈયા રહે. બ્રાહ્મણ તલાવડી, ભાવનગર, વિનોદ ઉર્ફે બાદશાહ રહે. વિમાના દવાખાના પાસે, ભાવનગર તથા જરમન શરદભાઈ સોલંકી રહે. બ્રાહ્મણ તલાવડી, ભાવનગર મળી કુલ ૬ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: bhavnagar POliceJugar
Previous Post

ગારીયાધાર- પાલીતાણા રોડ પર જાહેરમાં લાઈટના અજવાળામાં જુગાર રમતા પાંચ ગેમ્બલરો ઝડપાયા

Next Post

કુવૈતમાં અમેરિકી સૈન્ય બેઝ પર ઈરાનનો હુમલાનો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
કુવૈતમાં અમેરિકી સૈન્ય બેઝ પર ઈરાનનો હુમલાનો

કુવૈતમાં અમેરિકી સૈન્ય બેઝ પર ઈરાનનો હુમલાનો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં મેઘમહેર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં મેઘમહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.