Wednesday, August 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કમ્પ્યુટર હાર્ડવેર માર્કેટમાં મોંઘવારીનો માર પ્રોસેસર ચિપ અને GPUના ભાવ ૩૦ વધ્યા

સપ્લાય ચેઈન ખોરવાતા અને AI ની માંગ વધતા સુરત સહિત દેશભરની આઈટી માર્કેટમાં કમ્પ્યુટર એસેસરીઝ મોંઘી બની

dharmendravaghela by dharmendravaghela
2026-08-05 11:50:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કમ્પ્યુટર હાર્ડવેર માર્કેટમાં છેલ્લાં કેટલાક સમયથી પ્રોસેસિંગ ચિપ, ગ્રાફિક્સ કાર્ડ (GPU) સહિતની એસેસરીઝનો સપ્લાય ખોરવાતાં ભાવમાં 30 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
સુરતની આઈટી માર્કેટમાં કમ્પ્યુટર અને લેપટોપમાં વપરાતી પ્રોસેસર ચિપ તેમજ હાઈ-એન્ડ ગ્રાફિક્સ કાર્ડના ભાવમાં સીધો 30 ટકા સુધીનો વધારો થઈ ગયો છે. બીજી તરફ, માર્કેટમાં માંગ સામે સપ્લાય ખૂબ જ ઓછો હોવાથી વેપારીઓ ગ્રાહકોના ઓર્ડર પૂરા કરી શકતા નથી.
ગ્લોબલ માર્કેટમાં સિલિકોનની અછત, ઈમ્પોર્ટ કસ્ટમ્સ ડ્યુટીમાં ફેરફાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તથા ડેટા સેન્ટર્સમાં હાઈ-એન્ડ ગ્રાફિક્સ કાર્ડની તીવ્ર માંગના કારણે સ્થાનિક રિટેઈલ બજારમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે મોટો ગેપ સર્જાઈ ગયો છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચિપ અને ગ્રાફિક્સ કાર્ડ બનાવતી ગણતરીની જ કંપનીઓ છે. ગ્લોબલ લેવલે AI અને ડેટા પ્રોસેસિંગમાં ગ્રાફિક્સ કાર્ડનો વપરાશ વધતાં ભારતમાં સ્થાનિક સપ્લાય ઘટ્યો છે. સપ્લાય શોર્ટ હોવાને કારણે ભાવમાં 30% સુધીનો વધારો થયો છે. આગામી સમયમાં સપ્લાય સરળ નહીં થાય તો માર્કેટ પર વધુ અસર જોવા મળશે.

Tags: computer hardware
Previous Post

એકજ દિવસમાં સુરતમાં 13 અને 15 વર્ષના વિદ્યાર્થીના આપઘાત

dharmendravaghela

dharmendravaghela

Related News

એકજ દિવસમાં સુરતમાં 13 અને 15 વર્ષના વિદ્યાર્થીના આપઘાત
તાજા સમાચાર

એકજ દિવસમાં સુરતમાં 13 અને 15 વર્ષના વિદ્યાર્થીના આપઘાત

August 5, 2026
રેપોરેટ 5.25% યથાવત, EMIમાં કોઈ ફેરફાર નહિ: RBI
તાજા સમાચાર

રેપોરેટ 5.25% યથાવત, EMIમાં કોઈ ફેરફાર નહિ: RBI

August 5, 2026
શૈક્ષણિક સ્વાયત્તતા મળતા જ ગુજરાત યુનિ. દ્વારા યુગાન્ડામાં પ્રથમ ઓફ કેમ્પસ શરૂ કરવાની તૈયારી
તાજા સમાચાર

શૈક્ષણિક સ્વાયત્તતા મળતા જ ગુજરાત યુનિ. દ્વારા યુગાન્ડામાં પ્રથમ ઓફ કેમ્પસ શરૂ કરવાની તૈયારી

August 5, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.