• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રમાં પરીક્ષામાં ગેરરીતિના કેસ માટે વધુ ૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના

કુલ ૨૫ ફાસ્ટ ટ્રેક કોર્ટ થઈઃ નવા કાયદા પ્રમાણે ૩ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરાશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-05 12:00:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં પરીક્ષા ગેરરીતીના કેસો ચલાવવા માટે વધુ ૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે. આથી હવે કુલ 25 થઇ છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગેએ ગત પહેલી ઓગસ્ટે જાહેર પરીક્ષા અધિનિયમ, ૨૦૨૪, ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ અને મહારાષ્ટ્ર યુનિવસટી, બોર્ડ અને અન્ય ચોક્કસ પરીક્ષા અધિનિયમ, ૧૯૮૨ માં ગેરરીતિઓ નિવારણ હેઠળ ટ્રાયલ ચલાવવા માટે ઘણા જિલ્લાઓમાં ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરી હતી.
નવી નિયુક્ત અદાલતો બીડ, ચંદ્રપુર, ધુળે, ગઢચિરોલી, ગોંદિયા, જલગાંવ, જાલના, કોલ્હાપુર, નાસિક, ઉસ્માનાબાદ, પરભણી, પુણે અને સાંગલીમાં રચાઈ છે. સતારા, સોલાપુર, થાણે, વર્ધા, યવતમાળ, વાશિમ અને નંદુરબારમાં પણ આવી જ અદાલતો સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈમાં, સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી એક-એક ન્યાયાધીશને આવા કેસોની વિશેષ સુનાવણી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઔરંગાબાદ અને નાગપુરમાં બે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવાના હાઇકોર્ટના ૨૪ જુલાઈના આદેશ બાદ આ કાર્વાહી કરવામાં આવી છે. ઔરંગાબાદ ખાતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.વી. પવાર અને નાગપુર ખાતે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગુલશન આર. કોલ્ટેને ૨૦૨૪ એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ મેપ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનાઓની સુનાવણી માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પેપર લીક અને સંગઠિત પરીક્ષા છેતરપિંડીને રોકવા માટે ઘડવામાં આવેલા કાયદામાં આવા કેસોમાં ટ્રાયલ ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાની જરૃર છે. નીટ પરીક્ષામાં કથિત અનિયમિતતાઓને લઈને મુંબઈ અને નાગપુર સહિત દેશના અનેક ભાગોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં હવે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસોનો નિકાલ કરવા માટે પચ્ચીસ નિયુક્ત ફાસ્ટ-ટ્રેક કોર્ટ રચાઈ છે, જેનો ઉદ્દેશ્ય આવા ગુનાઓનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાનો અને જાહેર પરીક્ષા પ્રણાલીની અખંડિતતાને મજબૂત બનાવવાનો છે.

Tags: maharastra fast track court
Previous Post

કમ્પ્યુટર હાર્ડવેર માર્કેટમાં મોંઘવારીનો માર પ્રોસેસર ચિપ અને GPUના ભાવ ૩૦ વધ્યા

Next Post

મુંબઈમાં હવે ૧,૫૦૦ મિડી બસ દોડતી થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
મુંબઈમાં હવે ૧,૫૦૦ મિડી બસ દોડતી થશે

મુંબઈમાં હવે ૧,૫૦૦ મિડી બસ દોડતી થશે

6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

મહુવાયાર્ડમાં વેપારી ઉપર હુમલો: ભત્રીજાના લેવડ- દેવડ બાબતે મારામારી અને તોડ ફોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In