Friday, August 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર

આજથી શરૂ થયેલી ત્રણ દિવસીય વોર્મ-અપ મેચમાં કે.એલ. રાહુલે સાંભળી કમાન

dharmendravaghela by dharmendravaghela
2026-08-07 12:27:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શ્રીલંકા સામેની વોર્મ-અપ મેચ પહેલાં ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. કેપ્ટન શુભમન ગિલ પ્રેક્ટિસ દરમિયાન બે વાર ઈજાગ્રસ્ત થતાં બહાર થયો છે અને કે.એલ. રાહુલ કેપ્ટનશીપ કરી રહ્યો છે. શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ભારતીય ક્રિકેટ ટીમને મેચની શરૂઆત પહેલાં જ મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થતાં આજથી શરૂ થયેલી ત્રણ દિવસીય વોર્મ-અપ મેચના પહેલા દિવસે રમી રહ્યો નથી. ગિલની ગેરહાજરીમાં કે.એલ. રાહુલ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે. શ્રીલંકા ક્રિકેટ ઇલેવન સામે કોલંબોના NCC ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ગુરુવારે ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન ગિલ સાથે દુર્ઘટના ઘટી હતી. પ્રથમ ઈજા નેટ્સમાં બેટિંગ કરતી વખતે એક બોલ સીધો તેના જમણા અંગૂઠા પર વાગ્યો હતો, જેના કારણે તે દુખાવા સાથે મેદાન બહાર ગયો હતો અને મેડિકલ ટીમે તેને આઈસ પેકથી સારવાર આપી હતી. થોડા સમય બાદ જ્યારે તે ફરી બેટિંગ માટે આવ્યો, ત્યારે તેના હાથની રિંગ ફિંગર (અનામિકા આંગળી) પર ફરી બોલ વાગ્યો હતો. આ પછી તે પ્રેક્ટિસ સેશનમાં પાછો ફરી શક્યો નહોતો. BCCIએ ગિલની ઈજા અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રેક્ટિસ દરમિયાન તેના જમણા હાથની રિંગ ફિંગરમાં ઈજા થઈ છે. સાવચેતીના ભાગરૂપે તેને પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે બહાર રાખવામાં આવ્યો છે. તે આ મેચના બાકીના દિવસોમાં રમશે કે નહીં તેનો નિર્ણય મેડિકલ ટીમના ફિટનેસ રિપોર્ટ બાદ લેવામાં આવશે.

Tags: BCCIshubman gill injury
Previous Post

NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

dharmendravaghela

dharmendravaghela

Related News

NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું
તાજા સમાચાર

NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

August 7, 2026
હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!
તાજા સમાચાર

હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!

August 7, 2026
ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી
તાજા સમાચાર

ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી

August 7, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.