• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચંદ્ર ઉપર બરફના સ્વરૂપમાં પાણી છે કે નહીં?, તેની શોધ કરશે ચીન

24 ઓગસ્ટના રોજ ચીનનું ચંદ્ર મિશન ચાંગ-ઇ-7 લોન્ચ થશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-20 11:48:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચીન ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પોતાના નવા ચંદ્ર મિશન ચાંગ-ઇ-૭ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ મિશનમાં ચીન ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર જશે. અહીં વૈજ્ઞાનિક પાણીના બરફીલા સ્વ:પ અને બીજા પદાર્થોની તલાશ કરશે. મિશનને લોંગ માર્ચ-ફાઇવ રોકેટથી હેનાનના વેનચાંગ સ્પેસ લોન્ચ સાઇટથી મોકલવાની યોજના છે. ચાંગ-ઇ-૭ ચીનના ચંદ્ર અભિયાનના ચોથા તબક્કાનો હિસ્સો છે.
ચાંગ-ઇ-૭માં ઘણા યાન સામેલ છે. તેમા એક ઓર્બિટર, લેન્ડર, રોવર અને એક નાનો મેપિંગ પ્રોબ હશે. આ બધા ભેગા મળીને ચંદ્રના દક્ષિણ ધુ્રવની જુદી-જુદી જગ્યાઓની તપાસ કરશે. અહીં ખાસ વાત એ છે કે હોપિંગ પ્રોબ તે ખાડાઓમાં જવાનો પ્રયત્ન કરશે જ્યાં સૂરજનો પ્રકાશ પહોંચતો નથી. વૈજ્ઞાનિકોને આશા છે કે આ સ્થળોએ પાણી બરફના સ્વરૂપમાં મળી શકે છે.
ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઘણા ઊંડા ખાડા છે. તેમા કેટલાક સ્થળો પર સૂરજનો પ્રકાશ ક્યારેય પહોંચતો નથી. તેથી અહીં તાપમાન ઘણું ઓછું હોય છે. આવા ઠંડા સ્થળો પર પાણી બરફના સ્વરૂપમાં ઘણા સમય સુધી જમા રહી શકે છે. ચીન તેથી જ આ વિસ્તારમાં પાણીને શોધવા માંગે છે. આ મિશનમાં ચંદ્રની માટી, સપાટી અને ત્યાંના વાતાવરણ અંગે પણ જાણકારી મેળવશે. વૈજ્ઞાનિક તે સમજવાનો પ્રયત્ન કરશે કે ચંદ્રના આ હિસ્સામાં પાણી અને બીજા પદાર્થ ક્યાં કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

Tags: moon water china
Previous Post

મોસ્કોમાં યુક્રેનના ડ્રોન હુમલામાં લોજિસ્ટિક સેન્ટર ખાક

Next Post

બંધ પડેલી એરલાઇન્સનો ડેટા ખરીદવા માટે ગૂગલે 95 કરોડની બોલી લગાવી!

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત
તાજા સમાચાર

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત

October 6, 2026
લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ
તાજા સમાચાર

લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ

October 6, 2026
બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!

October 6, 2026
Next Post
બંધ પડેલી એરલાઇન્સનો ડેટા ખરીદવા માટે ગૂગલે 95 કરોડની બોલી લગાવી!

બંધ પડેલી એરલાઇન્સનો ડેટા ખરીદવા માટે ગૂગલે 95 કરોડની બોલી લગાવી!

શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!?

શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In