• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેન્યામાં સફારી હેલિકોપ્ટર ક્રેશ: ઈક્વાડોરના ગુપ્તચર વડા, તેમની પત્ની સહિત 7 ના મોત

દર્ઘટનામાં અન્ય 5 અમેરિકન નાગરિકોના પણ થયા મોત

dharmendravaghela by dharmendravaghela
2026-08-20 11:54:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આફ્રિકી દેશ કેન્યાના પ્રખ્યાત સામ્બુરુ કાઉન્ટી વિસ્તારમાં એક સફારી હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ભયાનક અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 7 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોમાં ઈક્વાડોરની ગુપ્તચર એજન્સીના વડા મિશેલ સેન્સી-કોન્ટુગી, તેમની પત્ની પણ સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સાથે આ દર્ઘટનામાં અન્ય 5 અમેરિકન નાગરિકોના પણ મોત થયાં છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હેલિકોપ્ટર લોઈસાબા વાઈલ્ડલાઈફ રિઝર્વમાંથી ઉડાન ભરીને પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું. સવારે આશરે 9:13 વાગ્યે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટર નીચે ખાબક્યું હતું અને જમીન સાથે અથડાતા જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ધડાકા સાથે હેલિકોપ્ટરના ટુકડા-ટુકડા થઈ ગયા હતા.
કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. અકસ્માત સર્જાયો તે વિસ્તાર અત્યંત દુર્ગમ અને પહાડી હોવાને કારણે, તેમજ ખરાબ હવામાન અને અંધારાને લીધે રાહત અને બચાવ કામગીરીમાં ભારે વિલંબ થયો હતો. મીડિયા રિપોર્ટસ્ પ્રમાણે મૃતકોમાં ફ્લોરિડાના સીનિયર મેનેજર જોસ આલ્બર્ટો સુઆરેઝ સહિત પાંચ અમેરિકી સામેલ છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરોમાં સળગતો મલબો અને ભયાનક દ્રશ્યો જોઈ શકાય છે. ઈક્વાડોરના પરિવહન મંત્રી રોબર્ટો લુકે પોતાના દેશના ગુપ્તચર વડા અને તેમની પત્નીના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ સાથે એરક્રાફ્ટ અકસ્માત તપાસ વિભાગ (AAID) ના ડાયરેક્ટર ફ્રેડરિક કાબુંગેએ ઘટનાના કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આખરે કેવી રીતે આ હેલિકોપ્ટર ક્રેશ થયું તેની તપાસ શરૂ કરવામાં માટે AAID ના ડાયરેક્ટર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે.

Tags: healicopater crash kenya
Previous Post

શેરબજાર હવે 23 કલાક ખુલ્લું રહેશે!?

Next Post

મુંબઈના કુર્લામાં વિસ્તારમાં ક્રેન ઘર પર પડી; સ્થળાંતર કામગીરી દરમિયાન અકસ્માત થયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત
તાજા સમાચાર

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત

October 6, 2026
લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ
તાજા સમાચાર

લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ

October 6, 2026
બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!

October 6, 2026
Next Post
મુંબઈના કુર્લામાં વિસ્તારમાં ક્રેન ઘર પર પડી; સ્થળાંતર કામગીરી દરમિયાન અકસ્માત થયો

મુંબઈના કુર્લામાં વિસ્તારમાં ક્રેન ઘર પર પડી; સ્થળાંતર કામગીરી દરમિયાન અકસ્માત થયો

24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક,

24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In