Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

24 ઓગસ્ટથી સિમ કાર્ડ ખરીદવાના નિયમો કડક,

લિમિટ પૂરી થઈ હશે તો તરત જ નંબર થશે સસ્પેન્ડ

dharmendravaghela by dharmendravaghela
2026-08-21 12:50:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટેલિકોમ સેક્ટરમાં સાયબર ફ્રોડ અને અનધિકૃત કનેક્શન્સ પર લગામ લગાવવા માટે ભારત સરકારે નિયમો મોટા ફેરબદલ કર્યા છે. એક જ વ્યક્તિના નામે જરૂરિયાત કરતા વધુ સિમ કાર્ડ રાખવા અંગેના નિયમોનું હવે અત્યંત કડકાઈથી પાલન કરાવવામાં આવશે. દૂરસંચાર વિભાગ દ્વારા 24 ઓગસ્ટથી તમામ ટેલિકોમ ઓપરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે જે ગ્રાહકો માન્ય મર્યાદા વટાવી ચૂક્યા છે, તેમને કોઈપણ સંજોગોમાં નવું સિમ કાર્ડ આપવાનું બંધ કરવામાં આવે.
DoTનો પરિપત્ર અને ઓપરેટરોને નિર્દેશ
દૂરસંચાર વિભાગ દ્વારા 17 ઓગસ્ટના રોજ એક પરિપત્ર બહાર પાડીને દેશની તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે. આ આદેશ મુજબ, કંપનીઓએ એવી ટેકનિકલ અને ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ તૈયાર કરવી પડશે જેનાથી લિમિટ કરતાં વધુ સિમ લેવાનો પ્રયાસ કરતા ગ્રાહકોની તાત્કાલિક ઓળખ થઈ શકે. જે ગ્રાહકો મહત્તમ મર્યાદાએ પહોંચી ગયા છે, તેમને કંપની દ્વારા સત્તાવાર રીતે જાણ કરવી પડશે કે તેમના નામે વધુ કનેક્શન મળી શકશે નહીં.
એક વ્યક્તિના નામે કેટલા સિમ કાર્ડ હોઈ શકે?
એક નાગરિક પોતાના નામે કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદા કોઈ નવી નથી. DoT દ્વારા એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં જ આ મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જે તમામ ઓપરેટરો અને ટેલિકોમ સર્કલ્સ પર લાગુ થાય છે.

Tags: sim card rules
Previous Post

મુંબઈના કુર્લામાં વિસ્તારમાં ક્રેન ઘર પર પડી; સ્થળાંતર કામગીરી દરમિયાન અકસ્માત થયો

Next Post

ગુજરાતમાં એક સાથે 414 પોલીસોની બદલી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

August 21, 2026
ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

August 21, 2026
ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે
તાજા સમાચાર

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

August 21, 2026
Next Post
ગુજરાતમાં એક સાથે 414 પોલીસોની બદલી

ગુજરાતમાં એક સાથે 414 પોલીસોની બદલી

ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક

ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.