Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

ઈલેક્શન સ્ટ્રેટેજી મેકર સુનિલ કાનુગોલુને ગુજરાતની કમાન સોંપી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2026-08-21 13:08:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે અત્યારથી જ પ્લાનિંગ શરૂ કર્યું છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસને વિજય અપાવનારા માસ્ટર માઇન્ડ અને ઇલેક્શન સ્ટ્રેટેજી મેકર સુનિલ કાનોગુલુને હવે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપાઈ છે. સુનિલ કાનોગુલુની એન્ટ્રી સાથે જ ગુજરાત કોંગ્રેસ ઇલેક્શન મોડમાં આવી છે. ચૂંટણી જીતવાના ભાગરૂપે જ હાઇકમાન્ડે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા તૈયારી કરી છે. ટૂંક જ સમયમાં આખુંય માળખું બદલાશે.
એક તરફ, ભાજપે નવા પ્રદેશ પ્રભારીની નિયુક્તિ કરી છે ત્યારે સૂત્રોના મતે, ચાલુ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ઘરખમ ફેરફારો જોવા મળશે. કાર્યકારી અધ્યક્ષથી લઈને તમામ મોરચાના અધ્યક્ષ પદે નવા અને સક્રિય ચહેરાઓની નિમણૂક કરવામાં આવશે. પક્ષમાં માત્ર હોદ્દા ભોગવતા અને નિષ્ક્રિય નેતાઓને ઘરભેગાં કરવાનું નક્કી છે જ્યારે વફાદાર અને સનિષ્ઠ કાર્યકરોને સંગઠનમાં તક આપવામાં આવશે.
આ વખતે કોંગ્રેસ છેલ્લી ઘડીએ ટિકિટ વહેંચવાની ભૂલ કરવા માંગતી નથી. દિલ્હીથી મળતા સંકેતો મુજબ, ૨૦૧૭ અને ૨૦૨૨ની ચૂંટણીના પ્રદર્શનને આધારે પક્ષના મજબૂત એવા 50 સક્ષમ અને સંભવિત ઉમેદવારોને અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવા ખાનગીમાં સૂચના આપી દેવાશે. આ સંભવિત ઉમેદવારોને જીત માટેનો ખાસ રોડમેપ પણ આપી દેવાશે. તે આધારે ચૂંટણીલક્ષી તૈયારી
કરવી પડશે. હાઇકમાન્ડ આ બધાય ઉમેદવારો પર વોચ રાખશે.

Tags: gujarat congress
Previous Post

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

dharmendravaghela

dharmendravaghela

Related News

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

August 21, 2026
ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે
તાજા સમાચાર

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

August 21, 2026
ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક
આંતરરાષ્ટ્રીય

ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક

August 21, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.