• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

100 વર્ષનું સૌથી ભયંકર અલ-નીનો, વૈજ્ઞાનિકોએ કરી ખતરનાક ભવિષ્યવાણી

સદીનો સૌથી તાકાતવર અલ-નિનો 2027માં વૈશ્વિક ગરમીના તમામ રેકોર્ડ તોડશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-22 13:14:08
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટનના હવામાન વિભાગે અલ-નિનો અંગે ચિંતાજનક આગાહી કરી છે. આ સદીનો સૌથી તાકાતવર અલ-નિનો 2027માં વૈશ્વિક ગરમીના તમામ રેકોર્ડ તોડશે. પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે, જે નવેમ્બર સુધીમાં 3.9 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ભારતમાં ચોમાસું 90% રહેશે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછું છે. રવી પાકને નુકસાન થવાથી મોંઘવારી વધશે.
બ્રિટનના હવામાન વિભાગ દ્વારા અલ-નિનોને લઈને એક અત્યંત ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. અહેવાલો મુજબ, આ વર્ષનો અલ-નિનો આ સદીનો સૌથી તાકાતવર અને છેલ્લા 100 વર્ષનો સૌથી ભયાનક અલ-નિનો સાબિત થઈ શકે છે. હવામાન વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે 2027માં પડનારી અસહ્ય ગરમી વૈશ્વિક સ્તરે તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરનું તાપમાન સતત વધી રહ્યું છે. વર્ષ 2015ની સરખામણીએ હાલમાં મહાસાગરનું તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. જે નવેમ્બર સુધીમાં વધીને 3.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વિશ્વભરનું સરેરાશ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધુ છે. આ સ્થિતિ હવામાનમાં મોટા પાયે ફેરફારો લાવશે. અલ-નિનોની અસરોને કારણે ભારતના કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચવાની શક્યતા છે. ચોમાસા પર તેની અસરને લીધે ભારતમાં આ મોસમમાં સામાન્યના 90 ટકા જેટલો જ વરસાદ થવાની ધારણા છે. જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછો છે. તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ રહેવાના કારણે ભારત દેશના બે મુખ્ય પાકો તેમજ આગામી રવી પાકના ઉત્પાદનને માઠું ગ્રહણ લાગશે.

Tags: el nino
Previous Post

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

Next Post

હવે યુજીસી અને અનામતના વિરોધમાં સવર્ણો મેદાનમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત
તાજા સમાચાર

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત

October 6, 2026
લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ
તાજા સમાચાર

લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ

October 6, 2026
બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!

October 6, 2026
Next Post
હવે યુજીસી અને અનામતના વિરોધમાં સવર્ણો મેદાનમાં

હવે યુજીસી અને અનામતના વિરોધમાં સવર્ણો મેદાનમાં

મહારાષ્ટ્ર એફડીએ રેડિયો ક્લબ અને મેકડોનાલ્ડના લાઇસન્સ સસ્પેન્ડ

મહારાષ્ટ્ર એફડીએ રેડિયો ક્લબ અને મેકડોનાલ્ડના લાઇસન્સ સસ્પેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In