• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન હવે હોર્મુઝમાં મનફાવે તે કરન્સીમાં ટોલ ટેક્સ વસૂલશે

આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી સેવાઓના નામે 'ટોલ ફી' વસૂલવાની યોજના બનાવી

dharmendravaghela by dharmendravaghela
2026-08-25 13:19:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી સેવાઓના નામે ‘ટોલ ફી’ વસૂલવાની યોજના બનાવી છે. ઈરાનની સંસદીય સમિતિએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે વૈશ્વિક વેપાર માટે ખતરો છે. અમેરિકન ડોલરને પડકારવા ઈરાની રિયાલ કે અન્ય કરન્સીમાં ચૂકવણી સ્વીકારાશે. આ નિર્ણય અમેરિકી પ્રતિબંધો અને આર્થિક કટોકટીનો સામનો કરવા લેવાયો છે, જેનાથી ક્ષેત્રીય તણાવ વધવાની શક્યતા છે.
વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંથી એક એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને લઈને ઈરાને એક અત્યંત મોટો અને આક્રમક પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદીય સમિતિએ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી સેવાઓના નામે ચાર્જ એટલે કે ‘ટોલ ફી’ વસૂલવાની યોજનાને આગળ ધપાવી છે. ઈરાનના આ નિર્ણયને વૈશ્વિક વેપાર અને ખાસ કરીને મિડલ ઈસ્ટની સુરક્ષા માટે મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે.
ઈરાની સરકારી મીડિયાના અહેવાલો મુજબ, પ્રસ્તાવિત વ્યુહાત્મક યોજનાના આર્ટિકલ 3 હેઠળ ઈરાન તે તમામ દરિયાઈ જહાજો પર શુલ્ક લગાવી શકશે જે તેના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થાય છે. આ ફી નેવિગેશન, પર્યાવરણ સુરક્ષા, વીમો અને સુરક્ષા સંબંધિત સેવાઓના બદલામાં લેવામાં આવશે. ઈરાની સાંસદ હસન ઘશઘવીના જણાવ્યા મુજબ, આ શુલ્ક ઈરાની રિયાલ અથવા ઈરાન નક્કી કરે તે સિવાયની અન્ય કોઈ પણ કરન્સીમાં ચૂકવી શકાશે. ઈરાનનો આ નિર્ણય સીધી રીતે અમેરિકન ડોલરના વર્ચસ્વને પડકારવા સમાન છે.
સંયુક્ત રાષ્ટ્રના દરિયાઈ કાયદા મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય જહાજની અવરજવર રોકી શકતું નથી કે સામાન્ય રીતે ટોલ ટેક્સ વસૂલી શકતું નથી. જોકે, આ જ કાયદામાં એક જોગવાઈ એવી પણ છે કે જો કોઈ દેશ ચોક્કસ પ્રકારની નેવિગેશનલ કે સુરક્ષા સેવાઓ પૂરી પાડતો હોય તો તે તેના બદલામાં સર્વિસ ફી વસૂલી શકે છે. ઈરાન કાયદાના આ જ છટકબારીવાળા નિર્દેશનો ઉપયોગ કરીને સેવાઓના નામે અબજો ડોલર કમાવવાની ફિરાકમાં છે.

Tags: iran hormuz toll tax
Previous Post

અમેરિકા 2 લાખ લોકોના વિઝા રદ કરવાની વેતરણમાં

Next Post

ન્યૂઝીલેન્ડમાં બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવા સંસદમાં ઓનલાઈન સેફ્ટી બિલ રજૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ન્યૂઝીલેન્ડમાં બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવા સંસદમાં ઓનલાઈન સેફ્ટી બિલ રજૂ

ન્યૂઝીલેન્ડમાં બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવા સંસદમાં ઓનલાઈન સેફ્ટી બિલ રજૂ

સુરતથી કાનપુર જતી ખાનગી બસ સરદારપુર નજીક ભડ ભડ સળગી

સુરતથી કાનપુર જતી ખાનગી બસ સરદારપુર નજીક ભડ ભડ સળગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In