Thursday, August 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરના પુંછમાંઅકસ્માત,કાર ખીણમાં પડતાં 6લોકોના મોત

બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ, સ્થાનિકો દ્વારા કરાઈ બચાવ કામગીરી

dharmendravaghela by dharmendravaghela
2026-08-27 11:29:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતના છ લોકોના કરુણ મોત થયા છે. જેમાં પૂંછના સુરનકોટ તાલુકામાં એક કાર કાબુ ગુમાવીને ખીણમાં ખાબકી હતી. જેના પગલે કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને પૂંછની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં બાળકની હાલત અત્યંત નાજુક હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ, બાળકને જીએમસી રાજૌરી રિફર કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે ઘાયલ વ્યક્તિઓ જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દુર્ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ મૃતકોના મૃતદેહને પણ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પોલીસે આ મામલાની તપાસ પણ શરૂ કરી છે.

Tags: car accidentJ&Kpoonch
Previous Post

ગ્રાહકો હવે ઓનલાઇન કે સુપર માર્કેટમાંથી એક ઑર્ડરમાં 5 કિલોથી વધુ ખાંડ ખરીદી શકશે નહીં

Next Post

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

dharmendravaghela

dharmendravaghela

Related News

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર
તાજા સમાચાર

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

August 27, 2026
ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ગ્રાહકો હવે ઓનલાઇન કે સુપર માર્કેટમાંથી એક ઑર્ડરમાં 5 કિલોથી વધુ ખાંડ ખરીદી શકશે નહીં

August 27, 2026
1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે,
તાજા સમાચાર

1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે,

August 27, 2026
Next Post
પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

પેટ્રોલિયમ માર્કેટમાં ભારત ગલ્ફ દેશોને પછાડીને બન્યું સૌથી મોટું સપ્લાયર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.