Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફિલિપાઈન્સમાં મુસાફરોથી ભરેલી બોટમાં આગ,લાગતા પાંચના મોત

પશ્ચિમ વિસ્તારના પલાવાન ટાપુ નજીક રાત્રીના સમયનો બનાવ

dharmendravaghela by dharmendravaghela
2026-09-10 12:04:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફિલિપાઈન્સમાં એક બોટમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાંચ લોકો મૃત્યુ પામી ગયાતો 80થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડના અહેવાલો અનુસાર બુધવારે રાતે પશ્ચિમ વિસ્તારના પલાવાન ટાપુ નજીક એક ફેરીમાં આગ લાગી ગઇ હતી જેમાં 5 લોકોના મોત તો અનેક લોકો ગુમ થઈ ગયા હતા. આ દરમિયાન બોટમાંથી 43 લોકોને બચાવાયાની માહિતી પણ સામે આવી હતી.
કોસ્ટ ગાર્ડે જારી કરેલી ફૂટેજમાં જહાજના અમુક ભાગમાં આગ ભડકતી દેખાઈ રહી છે તો બીજી બાજુ રેસ્ક્યૂ કરનારા લોકો મૃતદેહોને બેગમાં લઈ જતા દેખાઈ રહ્યા છે. જોકે આગ લાગી ત્યારે ફેરીમાં કેટલા લોકો સવાર હતા કે કેટલા લોકો ગુમ છે તેને લઈને સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. દરિયા કિનારે લગભગ 2.2 કિ.મી. દૂર આ આગની ઘટના બની હતી. પાંચ લોકોના મૃતદેહો તો મળી આવ્યા હતા જેને કિનારે લવાયા હતા. જોકે જહાજ પર જનારા લોકોની રેકોર્ડબુક અનુસાર આ જહાજમાં 134 મુસાફરો હોવાની આશંકા છે.

Tags: philippines boat aag
Previous Post

એક જ રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ઈરાને ડેમેજ કર્યા

Next Post

બ્રિટનમાં 2000 ફ્લાઇટ રદ થતાં ભારતીયો સહિત હજારો પ્રવાસી રઝળ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
બ્રિટનમાં 2000 ફ્લાઇટ રદ થતાં ભારતીયો સહિત હજારો પ્રવાસી રઝળ્યા

બ્રિટનમાં 2000 ફ્લાઇટ રદ થતાં ભારતીયો સહિત હજારો પ્રવાસી રઝળ્યા

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.