Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકાને થાય તે કરે, અમે રશિયા પાસેથી ઓઈલ ખરીદશું: ભારત

અમેરિકાની 100% ટેરિફની ખુલ્લી ધમકી અને દબાણ છતાં ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું, કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં.

dharmendravaghela by dharmendravaghela
2026-09-16 11:34:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા દેશો પર 100 ટકા ટેરિફ લાદવા માટે અમેરિકા કાયદો બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે. જોકે, અમેરિકાની આ ખુલ્લી ધમકી અને દબાણ છતાં ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે જાહેરાત કરી છે કે અમેરિકા ભલે ગમે તેટલા કડક નિયમો લાવે, ભારત પોતાના દેશવાસીઓના હિત માટે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ જ રાખશે અને કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો સાથે જોડાયેલા તમામ નિર્ણયો પોતાના 140 કરોડ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને જ લે છે. ભારત સરકાર આ નીતિ પર આગળ પણ અડગ રહેશે અને અમેરિકાના ટેરિફથી પોતાની ઓઇલ ખરીદીની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં.અમેરિકામાં આ કાયદાને ‘લિન્ડસે ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઈરાન બિલ’ નામ આપવામાં આવ્યું છે. અમેરિકન સેનેટમાં 86-11 ની ભારે બહુમતીથી આ બિલ પસાર થઈ ચૂક્યું છે અને ગુરુવારે તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (નિચલા ગૃહ) માં વોટિંગ માટે લાવવામાં આવશે. આ બિલનો મુખ્ય હેતુ રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર 100 ટકા ટેરિફ ઠોકી બેસાડવાનો છે.
રિપોર્ટ્સ મુજબ, કેટલાક અમેરિકી સાંસદોએ માંગ કરી છે કે બિલમાં રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ટોચના ૧૦ દેશોના નામો સ્પષ્ટપણે લખવામાં આવે. આ યાદીમાં ભારત, ચીન, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, યુએઈ અને સિંગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે. સાંસદોએ ભારતનું નામ અલગથી ઉમેરીને તેના પર સીધો 100 ટકા પ્રતિબંધ કે ટેરિફ લાદવાની ભલામણ કરી છે.અમેરિકા એવો દાવો કરી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ પૂરી પાડી રહ્યું છે. આ જ બહાને અમેરિકાએ ગયા વર્ષે પણ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો. આમ છતાં, ભારતે તે સમયે પણ સ્પષ્ટ કર્યું હતું કે દેશના રાષ્ટ્રીય હિત અને ઊર્જા સુરક્ષા માટે જે જરૂરી હશે તે તમામ પગલાં ભારત ભરતું જ રહેશે.
————————-

Tags: india oil purchase from russia
Previous Post

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

Next Post

2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 8 થી 300નો ચાર્જ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 8 થી 300નો ચાર્જ

2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 8 થી 300નો ચાર્જ

ભારત સાથે ‘ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ’ને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી, 95% પ્રોડક્ટ્સ ટેરિફ ફ્રી!

ભારત સાથે 'ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ'ને ન્યૂઝીલેન્ડ સંસદની મંજૂરી, 95% પ્રોડક્ટ્સ ટેરિફ ફ્રી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.