Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

આજની માનવીય વિચારસરણીથી અલગ વિચારતું એઆઈ ક્વોન્ટમ કમ્પ્યુટિંગની મદદથી શક્ય બનશે

dharmendravaghela by dharmendravaghela
2026-09-18 12:35:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

માનવ જે રીતે વિચારે છે તેનાથી સંપૂર્ણપણે અલગ રીતે વિચારતી મશીનની કલ્પના હવે વિજ્ઞાનની ચર્ચામાં આવી રહી છે. વૈજ્ઞાનિક ડગ્લસ યોવાને રજૂ કરેલી એક પરિકલ્પના મુજબ, ભવિષ્યમાં એઆઈ માત્ર માણસે આપેલી માહિતી પરથી જવાબ આપતી સિસ્ટમ નહીં રહે. તે બુદ્ધિના એવા નવા સ્વરૂપો શોધવામાં પણ મદદ કરી શકે છે, જેના વિશે આપણે હાલમાં કલ્પના પણ નથી કરી શકતા.
આજે એઆઈ ગણતરી કરે છે, પ્રશ્નોના જવાબ આપે છે, તસવીરો અને ભાષા સમજે છે તથા વૈજ્ઞાનિક સંશોધનમાં પણ મદદ કરે છે. પરંતુ જો એઆઈની ક્ષમતા સતત વધતી જાય તો શું તે એવી રીતે વિચારી શકે કે જે માનવ મગજ માટે સ્વાભાવિક જ નથી? વૈજ્ઞાનિક ડગ્લસ યોવાને આ જ સવાલના આધારે એક રસપ્રદ વિચાર રજૂ કર્યો છે. તેમના મતે બુદ્ધિ માત્ર માનવ મગજ સુધી મર્યાદિત હોવી જરૂરી નથી. ભવિષ્યની એઆઈ સિસ્ટમો બુદ્ધિના એવા નવા પ્રકારો શોધી શકે છે, જે આજની માનવીય વિચારસરણીથી અલગ હોય.
આ વિચારનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે એઆઈ ભવિષ્યમાં માત્ર હાલના જ્ઞાાનનો ઉપયોગ નહીં કરે, પરંતુ નવી વૈજ્ઞાાનિક શક્યતાઓ પણ શોધી શકે. એઆઈ કોઈ એવી ગણિતીય રીત શોધી શકે જે અત્યાર સુધી માનવ વૈજ્ઞાાનિકોએ વિચારેલી ન હોય. તે ભૌતિકશા, જીવવિજ્ઞાાન અને ગણિત જેવા અલગ-અલગ વિષયોના જ્ઞાનને જોડીને નવી પરિકલ્પના પણ રજૂ કરી શકે.આ વિચારનું રસપ્રદ પાસું માણસ અને એઆઈ વચ્ચેનો સહકાર છે. જેમ, એઆઈ માણસ સાથે કામ કરીને શીખી રહ્યું છે તેમ માણસો એઆઈ સાથે કામ કરીને નવા વિચારો મેળવશે જે અનેક શોધમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Tags: AI
Previous Post

અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત

Next Post

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.