Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇટલીની શાળાઓમાં બુરખા પર પ્રતિબંધ

કહેવાતી પરંપરાના નામે કોઈ પણ બાળકી કે યુવતીને પોતાનો ચહેરો છુપાવવા માટે મજબૂર કરી શકાય નહીં: મેલોની

dharmendravaghela by dharmendravaghela
2026-09-21 11:56:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇટલીની વડા પ્રધાન જોર્જિયા મેલોનીની સરકારે દેશની શિક્ષણ વ્યવસ્થા અને સંસ્કૃતિને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ઇટલીની શાળાઓમાં હવે બુરખા અને ચહેરો ઢાંકતા નકાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા પણ નક્કી કરવામાં આવશે. વડા પ્રધાન મેલોનીએ પોતાની રાજકીય પાર્ટી ‘બ્રધર્સ ઓફ ઇટલી’ ના યુવા મોરચાના કાર્યક્રમ ‘ફેનિક્સ’ દરમિયાન આ મહત્વકાંક્ષી પ્રસ્તાવની જાહેરાત કરી હતી.
એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ‘શાળામાં બાળકોએ ચહેરો ઢાંક્યા વગર જ આવવું પડશે. કોઈપણ વાસ્તવિક કે કહેવાતી પરંપરાના નામે કોઈ પણ બાળકી કે યુવતીને પોતાનો ચહેરો છુપાવવા માટે મજબૂર કરી શકાય નહીં’. આ મુદ્દે ઇટાલીની સરકાર હવે કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. દરેક ક્લાસરૂમમાં વિદેશી બાળકોની સંખ્યા મર્યાદિત કરવા અંગે તર્ક આપતાં મેલોનીએ કહ્યું કે, ‘ઇટલીના સ્થાનિક બાળકો પોતાની જ દેશની શાળાઓમાં લઘુમતી કે ઉપેક્ષિત અનુભવે તે ચલાવી લેવાય નહીં’. તેમણે ઉમેર્યું કે, જ્યારે કોઈ વર્ગમાં સ્થાનિક ભાષા ન સમજી શકતું માત્ર એક વિદેશી બાળક હોય છે, ત્યારે તે શિક્ષકો અને અન્ય સહપાઠીઓની મદદથી ઝડપથી ભાષા શીખીને મુખ્યધારામાં ભળી જાય છે. પરંતુ જ્યારે આવા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી જાય છે, ત્યારે તે સાચું સંકલન રહેવાને બદલે ઉપેક્ષામાં ફેરવાઈ જાય છે.

Tags: burkha banneditalyschool
Previous Post

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો,કુનાર અને પક્તિકા પ્રાંતમાં કરાઈ એરસ્ટ્રાઈક

Next Post

સોમનાથ મંદિર, ભાજપ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
સોમનાથ મંદિર, ભાજપ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સોમનાથ મંદિર, ભાજપ હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીમાં 3 શખ્સોએ 17 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ,આસિફ ઝડપાયો, બેની શોધખોળ

દિલ્હીમાં 3 શખ્સોએ 17 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ,આસિફ ઝડપાયો, બેની શોધખોળ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.