• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિકસિત ભારત- 2047 પર મંથન સત્ર યોજાશે

સાંજે 4.30 વાગ્યે સેવાતીર્થ ખાતે બેઠકનો પ્રારંભ થશે.

dharmendravaghela by dharmendravaghela
2026-09-23 11:51:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેબિનેટમાં સંભવિત ફેરબદલની અટકળો વચ્ચે આજથી કેન્દ્રીય મંત્રીપરિષદનું બે દિવસીય ચિંતન શિબિર શરૂ થઈ રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળનું આ મહામંથન ‘વિકસિ ભારત@2047’ થીમ પર કેન્દ્રિત છે.આજે સાંજે 4.30 વાગ્યે સેવાતીર્થ ખાતે બેઠકનો પ્રારંભ થશે.જેમાં મોદી સરકારના તમામ મંત્રીઓ જોડાશે.
આવતીકાલે સવારે 10 વાગ્યે બેઠક ફરીથી શરૂ થશે.આ દરમિયાન સરકારી નિયમોના સરલીકરણ અને ભવિષ્યના સુધારાઓ પર ગહન ચર્ચા કરવામાં આવશે.વર્ષ 2021માં પણ આ જ પ્રકારનું ચિંતન શિબિર યોજાયું હતું.જેમાં રાષ્ટ્રપતિ ભવનમાં અનેક સત્રો યોજાયા હતા અને તેમાં કાર્યદક્ષતા, સમય સંચાલન, શાસન સુધારણા તેમજ સાદગી પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે સમયે પણ આ શિબિર કેબિનેટ ફેરબદલ બાદ જ યોજાયું હતું.

Tags: viksit bharat 2047
Previous Post

ગુજરાત શિક્ષણ બોર્ડની ખાસ પરીક્ષાની જાહેરાત

Next Post

કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેમને સજા ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેમને સજા ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ

કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેમને સજા ના કરી શકાય: સુપ્રીમ કોર્ટ

આંતરરાષ્ટ્રીય સ્તરે પાક.ની ફજેતી,સંયુક્ત રાષ્ટ્રમાં પત્ર ભારતે ફગાવ્યો

આંતરરાષ્ટ્રીય સ્તરે પાક.ની ફજેતી,સંયુક્ત રાષ્ટ્રમાં પત્ર ભારતે ફગાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In