• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 30, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

LoC પર હજારોની ભીડ; ભારત તરફનો રસ્તો ખોલવા માંગણી

અમે ભારત સાથે જોડાવા માંગીએ છીએ: પ્રદર્શનકારીઓ

dharmendravaghela by dharmendravaghela
2026-09-29 12:15:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પીઓકે (પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર)માં આઝાદીના અવાજો વધુ તેજ બની ગયા છે. LOCથી લગભગ 7 કિમી દૂર આવેલા મંધોલમાં 25 હજાર લોકોની ભીડ આંદોલન પર બેઠી છે. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર અને પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ વિરુદ્ધ નારા ગુંજી રહ્યા છે. જોઈન્ટ અવામી લીગના નેતાઓ હવે આરપારની લડાઈ માટે કમર કસી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ જાહેરાત કરી છે કે પાકિસ્તાન સરકારે પૂંછ અને મેંધરનો રસ્તો ખોલવો પડશે. આ રસ્તો ભારત તરફ જાય છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અમે ભારત સાથે જોડાવા માંગીએ છીએ. પાકિસ્તાની સરકારે પ્રદર્શનોને કારણે પીઓકેની સપ્લાય લાઇન કાપી નાખી છે. લોકો પાસે લોટ અને અન્ય ખાદ્ય સામગ્રી નથી. 5 જૂનથી પીઓકેમાં ચાલી રહેલા આંદોલનના 115મા દિવસે સોમવારે મંધોલ વિસ્તારમાં ભારે ગતિવિધિ જોવા મળી. પીઓકેના મુઝફ્ફરાબાદથી હવે લોકો એલઓસી પાસે એકત્ર થવા લાગ્યા છે. જેએએલના નેતાઓની અપીલ પર દરરોજ એલઓસી પર ભીડ વધી રહી છે. લોકોનું કહેવું છે કે પાકિસ્તાની સરકારનું દમન હવે તેમના ઇરાદાઓને ડગાવી શકશે નહીં.
પાકિસ્તાને વર્ષોથી તેમના અધિકારો દબાવ્યા છે, પરંતુ હવે હદ થઈ ગઈ છે. નિર્ણય થઈને રહેશે.ગુપ્તચર એજન્સી આઈએસઆઈની ડાલા બ્રિગેડ એટલે કે એ જીપો, જેમાં લોકોને પકડીને લઈ જવામાં આવતા હતા, હવે નિષ્ફળ થઈ રહી છે. સ્થિતિ એવી બની ગઈ છે કે આઈએસઆઈના એજન્ટો હવે તેમને લઈને જતાં ગભરાવા લાગ્યા છે. પીઓકેના પ્રદર્શનકારીઓ આ જીપો પર પથ્થરમારો કરે છે.

Tags: loc bhidPOK
Previous Post

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં નારાયણી નદીનો બંધ તૂટ્યો

Next Post

ઇ-ચલણ ના ભરે તેને લાઇટ બિલમાં જોડીને મોકલો: સુપ્રીમકોર્ટનું સૂચન

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
ઇ-ચલણ ના ભરે તેને લાઇટ બિલમાં જોડીને મોકલો: સુપ્રીમકોર્ટનું સૂચન

ઇ-ચલણ ના ભરે તેને લાઇટ બિલમાં જોડીને મોકલો: સુપ્રીમકોર્ટનું સૂચન

સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટ પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું

સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટ પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In