પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેనర్જીની પહેલથી આજે નવી દિલ્હી ખાતે ‘INDIA’ બ્લોકની એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્યત્વે ચૂંટણી પંચની કાર્યશૈલી, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદાર યાદીના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે.આ બેઠકમાં રાજકીય આગેવાનો હાજર રહી એજન્ડા પર ચર્ચા કરશે






