• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં 890 સ્થળે ગરબાનું આયોજન

સુરક્ષા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર, દરરોજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાશે

dharmendravaghela by dharmendravaghela
2026-10-06 11:36:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ ગ્રામ્યમાં નવરાત્રી દરમિયાન સુરક્ષા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જિલ્લામાં કુલ 890 સ્થળે ગરબાનું આયોજન છે, જેમાં 17 કોમર્શિયલ ગરબાની અરજીઓ મળી છે.
બોપલ અને અમદાવાદ શહેરને અડીને આવેલા ગરબા આયોજનો પર ખાસ નજર રાખવામાં આવશે. કોમર્શિયલ ગરબા આયોજકો માટે 24 પોઈન્ટની ચેકલિસ્ટ તૈયાર કરાઈ છે અને પોલીસ દ્વારા દરરોજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. ગરબા સ્થળે CCTV રૂમ, મહિલા-બાળકો માટે અલગ હેલ્પ ડેસ્ક, પોલીસ અને મેડિકલ ડેસ્ક ફરજિયાત રહેશે. NRI અને GEN Z માટે અંગ્રેજીમાં સૂચના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ફાયર, મેડિકલ અને R&B વિભાગની સંયુક્ત ટીમ 9 ઓક્ટોબરે જોઈન્ટ ડ્રિલ પણ યોજશે. ફાયર વિભાગના ઓનલાઈન પોર્ટલ પર 26 અરજીઓ આવી છે. સાયબર ક્રાઈમથી બચવા લોકોને અધિકૃત પ્લેટફોર્મ પરથી જ પાસ ખરીદવા સૂચના આપવામાં આવી છે.

Tags: Ahmedabadgarba aayojan
Previous Post

નાઇજીરિયામાં વાયુસેનાનું પ્લેન ક્રેશ: 32 લોકોના મોત

Next Post

રાજ્યની 15 હજાર સરકારી ઈમારતો પર લગાવાશે સોલાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત
તાજા સમાચાર

ભાવનગર-તળાજા હાઈવે પર ત્રાપજ નજીક બોલેરો-ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં 6ના કરૂણ મોત

October 6, 2026
લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ
તાજા સમાચાર

લોકશાહી બચાવોના નારા સાથે સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષી સાંસદોની કૂચ

October 6, 2026
બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!

October 6, 2026
Next Post
રાજ્યની 15 હજાર સરકારી ઈમારતો પર લગાવાશે સોલાર

રાજ્યની 15 હજાર સરકારી ઈમારતો પર લગાવાશે સોલાર

ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ ઈરાનનો હાથ: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્ષેપથી ખળભળાટ

ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ ઈરાનનો હાથ: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્ષેપથી ખળભળાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In