• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જનસેવાના 25 વર્ષ પૂર્ણ, PM મોદીએ શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી

મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની 25 વર્ષની સફર,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાનના લીધા આશીર્વાદ

dharmendravaghela by dharmendravaghela
2026-10-07 12:22:05
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

PM નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે તેમણે નવી દિલ્હીના સરોજિની નગર વિસ્તારમાં આવેલા શ્રી વિનાયક મંદિરમાં ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરી હતી.PM મોદીએ મંદિરમાં વિધિવત પૂજા અને આરતી કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા.નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કેબિનેટે ઠરાવ પસાર કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 7 ઓક્ટોબર 2026ના રોજ તેમના નેતૃત્વના 25 વર્ષ પૂર્ણ થયા છે.
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી અત્યાર સુધી તેઓ સતત દેશના સર્વોચ્ચ વહીવટી પદોમાં રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે લગભગ 13 વર્ષ સુધી જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ 2014માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા અને ત્યારથી કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. આ રીતે જાહેર જીવનમાં સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ કરનાર નરેન્દ્ર મોદી દેશના પ્રથમ નેતા બન્યા છે. તેમના રાજકીય જીવનમાં ગુજરાતથી લઈને કેન્દ્ર સુધીની લાંબી સફર જોવા મળે છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ બાદ તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો અને લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર રચાઈ. ત્યારથી તેઓ વડાપ્રધાન તરીકે કાર્યરત છે.
જનસેવાના આ 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પક્ષ દ્વારા દેશના અલગ-અલગ વિસ્તારોમાં સેવા અને જનસંપર્ક સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગુજરાતના વડોદરામાં ગરબા માટે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 60 હજારથી પણ વધારે યુવા એક સાથે ગરબા રમશે. આ એક વર્લ્ડ રેકોર્ડ હશે જેમાં એકસાથે આટલા લોકો ગરબે રમવાના છે. આ સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ ટુ જલ કક્ષ યાત્રા અને ‘વારાણસી ટુ વડનગર’ અભિયાનના સમાપન સમારોહમાં કેન્દ્રીય પ્રધાનો શિવરાજસિંહ ચૌહાણ અને ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

Tags: modipoojavinayak mandir
Previous Post

ફ્રાન્સ પર કબજો કરવા માંગે છે ઇસ્લામ: ટ્રમ્પ

Next Post

અમદાવાદમાં દસ સ્કૂલ, કોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
અમદાવાદમાં દસ સ્કૂલ, કોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

અમદાવાદમાં દસ સ્કૂલ, કોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

રશિયા દ્વારા યુક્રેનમાં મિસાઇલ હુમલામાં 22 લોકોનાં મોત

રશિયા દ્વારા યુક્રેનમાં મિસાઇલ હુમલામાં 22 લોકોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In