• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 13, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનની પાકિસ્તાન-તૂર્કિયેને ધમકી, સાઉદીનો સાથ આપ્યો ખેર નથી

યમન મામલે 'મક્કા સંરક્ષણ કરાર'નો ઉપયોગ કરવો ભારે પડી શકે છે: ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી

dharmendravaghela by dharmendravaghela
2026-10-12 11:29:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાઉદી અરેબિયા પર હૂથી બળવાખોરોના સતત વધી રહેલા હુમલા વચ્ચે ઈરાને હવે અબુ ધાબી સહિત પ્રદેશના દેશો અને મક્કા સંરક્ષણ કરારમાં સામેલ સાઉદી અરેબિયા, પાકિસ્તાન તેમજ તૂર્કિયે પ્રત્યે આકરૂ વલણ અપનાવ્યું છે. 5 ઓક્ટોબરથી અમલમાં આવેલા ‘મક્કા સંરક્ષણ કરાર’ મુજબ, કોઈ એક દેશ પર થતો હુમલો એ કરારમાં સામેલ તમામ દેશો પરનો હુમલો ગણાશે. આ સ્થિતિમાં સાઉદીની મદદ માટે પાકિસ્તાન અને તૂર્કિયે જવાબી કાર્યવાહી કરી શકે છે. જોકે, ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે યમનમાં કોઈપણ પ્રકારની દખલગીરીના પરિણામો અત્યંત જોખમી અને અપ્રત્યાશિત આવી શકે છે.
પાકિસ્તાન દ્વારા સાઉદી અરેબિયામાં હજારો સૈનિકો મોકલવાની ચર્ચા પર ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું કે, અમે આવી અફવાઓ સાંભળી છે અને આશા રાખીએ છીએ કે તે સાચી ન હોય. યમન મામલે આ કરારનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે. બીજી તરફ, ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદીય સમિતિના સભ્ય ઇબ્રાહિમ રેજાઈએ કહ્યું કે, ‘આ પ્રકારના કરારો ઈરાનને રોકી શકશે નહીં. સાઉદી અરેબિયાને તૂર્કિયે કે પાકિસ્તાન પણ સુરક્ષા પૂરી પાડી શકશે નહીં, જેમ અમેરિકા પણ આપી શક્યું નથી. તેથી સાઉદીએ પોતાની નીતિઓ બદલવી જોઈએ.’ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સભામાં સાત શરતો સાથેનો શાંતિ પ્રસ્તાવ મૂક્યો હતો અને તે સ્વીકારાય તો સાત દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ખાતરી આપી હતી. પરંતુ ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેજાઈના જણાવ્યા મુજબ, અમેરિકાનો જવાબ અસ્પષ્ટ હોવાથી ઈરાને તેને ફગાવી દીધો છે.

Tags: iran pakistanturkey dhamki
Previous Post

Jio-bp દ્વારા પેટ્રોલમાં લિટરે 5 અને ડીઝલમાં 3નો વધારો

Next Post

રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત
આંતરરાષ્ટ્રીય

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત

October 12, 2026
2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત
આંતરરાષ્ટ્રીય

2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત

October 12, 2026
રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી
આંતરરાષ્ટ્રીય

રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી

October 12, 2026
Next Post
રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી

રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In