• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, October 14, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક સુરંગ વિસ્ફોટ

લશ્કરના ટોચના કમાન્ડર મુહમ્મદ ફૈઝાન સહીત ચાર આતંકીઓ માર્યા ગયા, તમામ મંડલા અને મદારપુર વિસ્તારના રહેવાસી

dharmendravaghela by dharmendravaghela
2026-10-13 11:57:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર પાકિસ્તાની આતંકવાદીઓ જમીની સુરંગ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. આ માર્યા ગયેલા આતંકીવાદીઓમાં લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર મુહમ્મદ ફૈઝાન પણ સામેલ હતો.
આ ઉપરાંત માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ મુહમ્મદ ઇશ્તિયાક, મુહમ્મદ વકાસ અને મુહમ્મદ આસિમ તરીકે કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેઓ પીઓકે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની હાજીરા તહસીલના મંડલા અને મદારપુર વિસ્તારોના રહેવાસી હતા.
આ અંગેના અહેવાલો અનુસાર સોમવારે કૃષ્ણા ઘાટી સેક્ટરના સતવાલ-નાકી વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની તરફના કેટલાક લોકો ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ જોરદાર વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સતવાલ-નાકી વિસ્તાર લાંબા સમયથી ઘૂસણખોરીના પરંપરાગત માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તાજેતરના વર્ષોમાં આતંકવાદીઓએ પણ આ માર્ગે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે.

Tags: J&Klocmines blast
Previous Post

રાષ્ટ્રપતિએ બદલ્યા છ રાજ્યના રાજ્યપાલ

Next Post

સુપ્રીમમાં રાહુલ સહિતે જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કરેલી અરજીમાં 14 ભૂલો

dharmendravaghela

dharmendravaghela

Related News

સૌરવ દાસ અને આશુતોષ રાંકા સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ગેટ કૂદી પરિસરમાં દાખલ થતા અટકાયત
તાજા સમાચાર

સૌરવ દાસ અને આશુતોષ રાંકા સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ગેટ કૂદી પરિસરમાં દાખલ થતા અટકાયત

October 13, 2026
સુદાનમાં સોનાની ખાણો પર હુમલો: 72નાં મોત
આંતરરાષ્ટ્રીય

સુદાનમાં સોનાની ખાણો પર હુમલો: 72નાં મોત

October 13, 2026
બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,
તાજા સમાચાર

બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,

October 13, 2026
Next Post
સુપ્રીમમાં રાહુલ સહિતે જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કરેલી અરજીમાં 14 ભૂલો

સુપ્રીમમાં રાહુલ સહિતે જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કરેલી અરજીમાં 14 ભૂલો

બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,

બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In