• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 27, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની સાથે નીરજ ફરિદપુરીયાની પણ USમાં ધરપકડ

રોહતકના રિટૌલી ગામનાની હિમાંશુ ભાઉએ 17 વર્ષની વયે જ અપરાધ જગતમાં પગ મૂક્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2026-10-24 12:33:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હરિયાણાથી લઈને દિલ્હી-એનસીઆર સુધી આતંક મચાવનાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. હિમાંશુ ભાઉ અમેરિકામાં બેસીને જ પોતાનું ગુનાહિત નેટવર્ક ચલાવી રહ્યો હતો.
તેના પર ભારતભરમાં હત્યા, ખંડણી અને અપહરણ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તે પોર્ટુગલ ભાગી ગયો હોવાની માહિતી મળી હતી, અન્ય એક કુખ્યાત ગેંગસ્ટર નીરજ ફરીદપુરિયા પણ ઝડપાઈ ગયો છે. તેના પર દિલ્હી, હરિયાણા અને પંજાબમાં 25 થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા અને ખંડણી જેવા કેસો સામેલ છે.અમેરિકન એજન્સી દ્વારા તેની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ હવે તેને ભારત લાવવા માટેના પ્રયાસો કરી રહી છે જેથી તેના પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે.
હરિયાણાના રોહતકના રિટૌલી ગામના વતની હિમાંશુ ભાઉએ માત્ર 17 વર્ષની નાની વયે જ અપરાધ જગતમાં પગ મૂક્યો હતો. તેના પર સૌથી પહેલો કેસ નોંધાયા બાદ તે ગુનાખોરીના રસ્તે આગળ વધ્યો હતો. તે હરિયાણાની બોસ્ટલ જેલ તેમજ બાળ સુધાર ગૃહમાંથી 20 અન્ય સાથીઓ સાથે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તે વિદેશ ભાગી ગયો હતો. વર્ષ 2022માં હરિયાણામાં 24 કલાકમાં ત્રણ હત્યાઓ અને પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર બહાર ફાયરિંગ જેવી ઘટનાઓની જવાબદારી હિમાંશુ ભાઉએ લીધી હતી. તેના વિરુદ્ધ વર્ષ 2023માં લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કરવામાં આવ્યો હતો.
હિમાંશુ ભાઉ નીરજ બવાના અને બંબીહા ગેંગ સાથે મળીને કામ કરતો હતો અને આ ગેંગના નજીકના સભ્યોમાં ગણાતો હતો. તેની લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર ગેંગ સાથે કટ્ટર દુશ્મની છે. તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2019માં રિટૌલી ગામના એક મામલામાં તેનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ સંજય પુનિયા પાસેથી રંગદારી (ખંડણી) માંગવાના કેસમાં તેની ધરપકડ થઈ હતી અને જામીન પર છૂટ્યા બાદ વર્ષ 2020માં તે ફરી ફાયરિંગ કેસમાં સંડોવાયો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી),સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને દિલ્હી પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આ કુખ્યાત અપરાધીના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓ સતત કામ કરી રહી છે.

Tags: himanshu bhauneeraj faridpuriya arrestUSA
Previous Post

વિપક્ષના દેખાવોને કાઉન્ટર કરવા ભાજપનો પ્લાન,લોકતંત્ર બચાવો,ભીડ તંત્ર હટાવો અભિયાન ચલાવશે

Next Post

તિબેટમાં ફરી 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન
તાજા સમાચાર

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન

October 27, 2026
બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા
આંતરરાષ્ટ્રીય

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

October 27, 2026
ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ
તાજા સમાચાર

ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ

October 27, 2026
Next Post
તિબેટમાં ફરી 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા

તિબેટમાં ફરી 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા

બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ, 14 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ, 14 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In