• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વૉટ્સએપ પર શેર્સની ટિપ્સ આપનારા તત્ત્વોથી રોકાણકારો ચેતીને દૂર રહે: SEBI દ્વારા એલર્ટ

ગેરકાયદેસર રીતે સ્ટોક ટિપ્સ આપતા વૉટ્સએપ ગ્રુપ્સ એક પ્રકારની નાણાકીય છેતરપિંડી

dharmendravaghela by dharmendravaghela
2026-10-28 11:36:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

માત્ર આમંત્રણથી વૉટ્સએપ ગ્રુપમાં આમંત્રણ આપીને જોડાતા અને ગેરકાયદેસર રીતે સ્ટોક ટિપ્સ આપતા વૉટ્સએપ ગ્રુપ્સ એક પ્રકારની નાણાકીય છેતરપિંડી છે, એમ બજાર નિયામક સેબી-સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ બહાર પાડેલી મહત્ત્વપૂર્ણ અપીલમાં જાહેર કર્યું છે. સેબીના આ નિર્ણયની સીધી અસર શેરબજારમાં રોકાણ કરતા સામાન્ય અને નવા રોકાણકારો પર પડશે.
આ રોકાણકારો સોશિયલ મીડિયા પર મળતી ફ્રી ટિપ્સ કે ટ્રેડિંગ ટિપ્સને આધારે જ રોકાણ કરીને પોતાની મૂડી જોખમમાં મૂકે છે. તેથી સેબીના આ નિર્ણયની મોટી અસર વિદેશી નંબરો પરથી ચલાવવામાં આવતી ગેરકાયદેસર એડવાઈઝરી સંસ્થાઓ કે નકલી એક્સપર્ટ્સ પર પડશે. સેબીના આ પગલાથી સામાન્ય રોકાણકારોને વૉટ્સએપ ગ્રુપની જાળમાંથી બચવામાં મદદ મળશે. તેમ જ રોકાણકારોને માત્ર સેબીમાં રજિસ્ટર થયેલા સલાહકારોના માધ્યમથી જ રોકાણ કરવા અંગેના નિર્ણયો લેવા તરફ જવાની પ્રેરણા મળશે.
સેબીએ જણાવ્યું છે કે આ ગેરકાયદેસર ઓપરેટરો પોતાના ગ્રુપને સાચું અને રોકાણકારોને ફાયદો કરાવતા ગ્રુપ તરીકે પ્રસ્થાપિત કરવા માટે કૃત્રિમ માહોલ ઊભો કરે છે. તેઓ ચોક્કસ સભ્યોના માધ્યમથી નકલી પ્રોફિટ ક્લેમ- નફાના ખોટા સ્ક્રીનશોટ મુકાવડાવે છે. તેમ જ પોતાના ગ્રુપની પ્રશંસા કરાવતા મેસેજ કરાવે છે. આ યુક્તિને ટેકનિકલ ભાષામાં એસ્ટ્રોટર્ફિંગ તરીકે ઓળખાવવામાં આવે છે. તેનાથી છેતરાઈને નવા રોકાણકારો ટ્રેડિંગ શરુ કરી દે છે. સેબી જ્યારે કોઈ ગ્રુપ પર પ્રતિબંધ મૂકે કે તેના કામકાજને સસ્પેન્ડ કરી દે છે ત્યારે ઓપરેટરો નવા નંબરથી મેસેજ મોકલીને એવો દાવો કરે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિયમોના કારણે જૂનું ગ્રુપ બંધ કરવામાં આવ્યું છે, તેથી આ નવા ગ્રુપમાં જોડાઈ જાવ.
આ પ્રકારના મોટાભાગના ગેરકાયદેસર ઓપરેટરો વિદેશી વૉટ્સએપ નંબરોનો ઉપયોગ કરીને સક્રિય રહે છે જેથી કાયદાકીય તપાસથી બચી શકાય છે. બેંક એકાઉન્ટ અને ડિજિટલ ટ્રાન્સફરનું જોખમ પણ તેમાં જોખમ રહેલું છે. આ પ્રકારના ગ્રુપમાં ભલામણ કરાયેલી અનધિકૃત ટ્રેડિંગ એપ્સ કે પ્લેટફોર્મ પર ખાતું ખોલવું, નાણાં ટ્રાન્સફર કરવા કે પોતાના પોર્ટફોલિયોની વિગતો શેર કરવી ખૂબ જોખમી છે. સેબીએ રોકાણકારોને સ્પષ્ટ સલાહ આપી છે કે આવા કોઈ પણ કારણ આપીને નવું ગ્રુપ તેમની સાથે જોડાવાની ઓફર મોકલે તો તે ઓફર સ્વીકારવી નહીં અને તરત જ એક્ઝિટ થઈ જવું હિતકારક છે.

Tags: sebiwhatsapp tips
Previous Post

ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશું: ટ્રમ્પ

Next Post

ઇઝરાયલ ચૂંટણીઃ નેતન્યાહૂ ગઠબંધન વલણોમાં આગળ, પરંતુ બહુમતી નહીં

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
ઇઝરાયલ ચૂંટણીઃ નેતન્યાહૂ ગઠબંધન વલણોમાં આગળ, પરંતુ બહુમતી નહીં

ઇઝરાયલ ચૂંટણીઃ નેતન્યાહૂ ગઠબંધન વલણોમાં આગળ, પરંતુ બહુમતી નહીં

ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરનું UAE ના સર્વોચ્ચ ‘ઓર્ડર ઓફ ઝાયેદ II’થી સન્માન

ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરનું UAE ના સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ ઝાયેદ II'થી સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In