• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી

દિલજીતનું કોન્સર્ટ પણ નિશાના પર, ઇમેઇલ દ્વારા ધમકી અપાતા સુરક્ષા વધારાઈ, હાઇએલર્ટ જાહેર

dharmendravaghela by dharmendravaghela
2026-11-05 11:43:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના મથુરા, અયોધ્યા અને કાશીનાં મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યા ઈમેઈલ મળતાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. ATS અને પોલીસ દ્વારા સંવેદનશીલ સ્થળોએ તપાસ તેજ કરાઈ.ઐતિહાસિક મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળ્યા બાદ સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર મુકાઈ ગઈ છે. દિવાળીના તહેવારના માહોલ વચ્ચે ધમકીભર્યા ઈમેઈલ મળતાં જ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યા ઈમેઈલમાં 8 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત, દિવાળીના દિવસે સવારે ૯:૧૧ થી ૧૧:૧૧ વાગ્યાની વચ્ચે મંદિરોને નિશાન બનાવવાની સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. માત્ર મંદિરો જ નહીં પરંતુ કેટલીક શાળાઓ અને પંજાબી ગાયક દિલજીત દોસાંઝના આયોજિત સંગીત સમારોહને પણ આઈઈડી (અને બોમ્બ હુમલાથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
આ ધમકીભર્યો ઈમેઈલ ‘ખાલિસ્તાન નેશનલ આર્મી’ નામના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા એન્જિનિયર ગુરનખ સિંહ, રૌનક શાહવાલા અને ડૉ. ગુરનિરવર સિંહ ખાનરાઝાદા નામના વ્યક્તિઓ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, તપાસ એજન્સીઓ હાલમાં આ ઈમેઈલમાં કરવામાં આવેલા દાવાઓ અને તેની પાછળ રહેલા લોકોની સાચી ભૂમિકાની સઘન તપાસ કરી રહી છે.
ઈમેઈલ મળતાની સાથે જ ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) અને સાયબર સેલ સક્રિય થઈ ગયા છે. એજન્સીઓ ઈમેઈલનો મૂળ સ્ત્રોત ટેકનિકલ પુરાવા અને ધમકી મોકલનારાઓની સાચી ઓળખ છતી કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. પોલીસ અને ATS એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે કે આ કોઈ આતંકવાદી નેટવર્કનું ષડયંત્ર છે કે પછી લોકોમાં ભય અને આતંક ફેલાવવાની કોઈ અસામાજિક તત્વોની ચાલ છે. ધમકીને પગલે મથુરા સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ, વૃંદાવનનું પ્રખ્યાત બાંકે બિહારી મંદિર, અયોધ્યાનું રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર સહિત મથુરા રેલ્વે સ્ટેશન પર પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા વ્યાપક તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળોએ વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
–

Tags: ayodhiyabombkashimathura
Previous Post

તેલંગાણામાં માછીમારોને બચાવવા ગયેલી બોટ પલટી, જતા SDRF અને ફાયરના 11જવાન ગુમ

Next Post

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In