• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, November 14, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લદાખમાં સોનમ વાંગચુક સામે તંત્રની કાર્યવાહી, 60 દિવસ માટે જાહેર ગતિવિધિઓ પર પ્રતિબંધ

વિરોધ સ્થળેથી પોલીસે વાંગચુકને હટાવ્યા, ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપની આશંકા વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-11-13 11:01:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પ્રશાસને જાણીતા પર્યાવરણ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક સામે મોટી કાર્યવાહી કરી છે. તંત્રએ વાંગચુકની અવરજવર અને જાહેર ગતિવિધિઓ પર આગામી 60 દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. બુધવારે રાત્રે લદાખ પોલીસે સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરીને વાંગચુકને લેહના NDS મેમોરિયલ પાર્ક સ્થિત વિરોધ સ્થળેથી હટાવી દીધા હતા. ત્યારબાદ લેહના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (BNSS), 2023 ની કલમ 163 હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ આદેશ મુજબ, સોનમ વાંગચુક કોઈપણ અનધિકૃત રેલી, સરઘસ કે જાહેર સભાનું આયોજન કરી શકશે નહીં કે તેમાં ભાગ લઈ શકશે નહીં. લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષકના અહેવાલ બાદ આ નિર્ણય લેવાયો છે, જેમાં તેમના ભૂખ હડતાળ અને જનસભા જેવા આગામી કાર્યક્રમોથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રશાસને જણાવ્યું છે કે હાલમાં લદાખમાં નગર સમિતિ, પંચાયતો અને લદાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ (LAHDC), લેહની ચૂંટણીઓ ચાલી રહી છે અને ‘આદર્શ આચારસંહિતા’ લાગુ છે. જો આવી ગતિવિધિઓને રોકવામાં ન આવે, તો શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ શકે છે. કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના નેતા સજ્જાદ કારગિલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ આદેશની નકલ શેર કરી છે. વાંગચુક પર આ નિયંત્રણો એવા સમયે લગાવાયા છે જ્યારે ‘લેહ એપેક્સ બોડી’એ ફરીથી વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. આચારસંહિતા વચ્ચે પણ LAB દ્વારા ગુરુવારે શાંતિપૂર્ણ ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બીજી તરફ, લદાખના મુદ્દાઓ અને આંદોલનને સમર્થન આપવા માટે KDA એ શનિવારે સાંજે કારગિલમાં કેન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.
————————-

 

Tags: ladakhsonam wangchuk
Previous Post

1 ડિસે.થી આયુષ્માન યોજનામાં મોટા ફેરફારની તૈયારી

Next Post

CM ચૌધરી, પ્રશાંત કિશોર,રોહિણી-લાલુ એક મંચ પર દેખાતા બિહારનું રાજકારણ ગરમાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

UAEમાં ગોઝારો અકસ્માત: 23 વાહનો એકબીજા સાથે અથડાતાં ભારતીયો સહિત 14 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

UAEમાં ગોઝારો અકસ્માત: 23 વાહનો એકબીજા સાથે અથડાતાં ભારતીયો સહિત 14 લોકોનાં મોત

November 13, 2026
વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત

November 13, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી! એક મહિલાનું મોત થતાં 48 કલાક સુધી બંધનું એલાન
તાજા સમાચાર

મણિપુરમાં ફરી હિંસા ભડકી! એક મહિલાનું મોત થતાં 48 કલાક સુધી બંધનું એલાન

November 13, 2026
Next Post
CM ચૌધરી, પ્રશાંત કિશોર,રોહિણી-લાલુ એક મંચ પર દેખાતા બિહારનું રાજકારણ ગરમાયું

CM ચૌધરી, પ્રશાંત કિશોર,રોહિણી-લાલુ એક મંચ પર દેખાતા બિહારનું રાજકારણ ગરમાયું

આજથી ચાર દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ

આજથી ચાર દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In