• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, November 14, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

UAEમાં ગોઝારો અકસ્માત: 23 વાહનો એકબીજા સાથે અથડાતાં ભારતીયો સહિત 14 લોકોનાં મોત

ભારત, UAE, ઓમાન, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઇજિપ્તના નાગરિકો અકસ્માતનો ભોગ બન્યા

dharmendravaghela by dharmendravaghela
2026-11-13 11:21:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિદેશની ધરતી પર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માતે અનેક પરિવારોમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એકસાથે 23 વાહનો એકબીજા સાથે અથડાતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ભારતીય નાગરિકો સહિત કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ અનેક વાહનોમાં આગ લાગી હતી અને ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે ઇમરજન્સી ટીમો દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર, UAEના ફુજૈરા અમીરાતમાં એક બેકાબૂ ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. ટ્રકની ટક્કર બાદ એક પછી એક વાહનો અથડાતાં કુલ 23 વાહનો અકસ્માતનો ભોગ બન્યાં હતાં. ટક્કર એટલી ભયાનક હતી કે અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો ઉપરાંત UAEના સ્થાનિક નાગરિકોનાં પણ મોત થયાં છે. UAE સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે મૃતકોમાં ભારતીય નાગરિકો હોવાની પુષ્ટિ કરી છે, સાથે જ મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.
અકસમાતમાં ઘાયલ થયેલા લોકોમાં ભારત, UAE, ઓમાન, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઇજિપ્તના નાગરિકોનો સમાવેશ થાય છે. UAEના ગૃહ મંત્રાલયે આ અંગે પ્રાથમિક માહિતી આપી છે, અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી અને વિશેષ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને મદદ પહોંચાડવા અને અકસ્માતની અસરને નિયંત્રિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, અકસ્માત કયા ચોક્કસ કારણોસર થયો અને વાહનો એકબીજા સાથે કેવી રીતે અથડાયાં તેની વિગતવાર તપાસ ચાલી રહી છે. આ ભયાનક અકસ્માતે UAEમાં માર્ગ સુરક્ષાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Tags: accidentdeathuae
Previous Post

વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત

dharmendravaghela

dharmendravaghela

Related News

વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટની સેવા ઠપ! આઉટલુક અને માઇક્રોસોફ્ટ 365નું સર્વર ઠપ્પ:કરોડો યુઝર્સ પ્રભાવિત

November 13, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી! એક મહિલાનું મોત થતાં 48 કલાક સુધી બંધનું એલાન
તાજા સમાચાર

મણિપુરમાં ફરી હિંસા ભડકી! એક મહિલાનું મોત થતાં 48 કલાક સુધી બંધનું એલાન

November 13, 2026
આજથી ચાર દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ
તાજા સમાચાર

આજથી ચાર દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ

November 13, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In