• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 26, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રોહતકમાં ગેંગવૉર, ઢાબા પર 4 યુવકોની સરેઆમ હત્યા

પોલીસ ચોકીથી માત્ર 50 ડગલાં દૂર સ્વિફ્ટ કારમાં આવેલા 5 હથિયારધારીઓનું અંધાધૂંધ ફાયરિંગ

dharmendravaghela by dharmendravaghela
2026-11-26 12:46:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિયાણાના રોહતકમાં બુધવારે મોડી રાત્રે ગેંગવૉરની એક ઘટના સામે આવી છે. રોહતકના ‘મિલન ઢાબા’ પર સ્વિફ્ટ કારમાં આવેલા હથિયારધારી બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 4 યુવકોની હત્યા કરી નાખી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર હત્યાકાંડ ખરાવડ પોલીસ ચોકીથી માત્ર 50 ડગલાંના અંતરે જ બન્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, સ્વિફ્ટ કારમાં સવાર થઈને આવેલા 5 હથિયારધારી હુમલાખોરો ઢાબા પર પહોંચ્યા હતા અને ત્યાં બેસીને ભોજન કરી રહેલા યુવકો પર અચાનક ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. ગોળીબારના અવાજથી ઢાબા પર હાજર લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ટેબલ તથા ખુરશીઓની પાછળ છુપાઈ જવું પડ્યું હતું.
આ અંધાધૂંધ ફાયરિંગમાં 3 યુવકોના તો જમવાના ટેબલ પર જ ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે, પોતાનો જીવ બચાવીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચોથા યુવકનો પણ બદમાશોએ પીછો કર્યો હતો અને તેને પણ ગોળીઓથી વીંધી નાખતા તેનું મોત થયું હતું.
આ લોહિયાળ ખેલ ખેલ્યા બાદ બદમાશોમાં કાયદાનો કોઈ ડર ન હોય તેમ તેઓ ઘટનાસ્થળે જ થોડી મિનિટો સુધી ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા ફરતા રહ્યા હતા અને ત્યારબાદ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ રોહતક પોલીસ રેન્જના IG હામિદ અખ્તર અને SP ગૌરવ રાજપુરોહિત સહિત જિલ્લા પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત CIA, સ્પેશિયલ સેલ અને FSLની ટીમોએ પણ સ્થળ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર હત્યાકાંડને ‘ભાઉ રિટોલિયા’ અને ‘સન્ની રિટોલિયા’ ગેંગ વચ્ચે ચાલી રહેલી જૂની અદાવત અને ગેંગવૉર સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

Tags: dhaba murderrohtak
Previous Post

કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી

Next Post

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત

November 26, 2026
કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી
તાજા સમાચાર

કેન્દ્રીય કેબીનેટમાં રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી

November 26, 2026
રશિયા-યુક્રેન યુદ્ધની સમાપ્તિ માટે ભારતના ઝડપી પ્રયાસો
તાજા સમાચાર

રશિયા-યુક્રેન યુદ્ધની સમાપ્તિ માટે ભારતના ઝડપી પ્રયાસો

November 26, 2026
Next Post
અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત

અમેરિકાના ટેરિફનો ભારત પર નવો સંકટ, ભારતીય માલસામાન પર 25 ટકા સુધીના શુલ્કની દરખાસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In