Monday, June 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચંદીગઢ યુનિ.માં છોકરીઓનો વીડિયો ઉતારનાર છોકરીના ફોનમાંથી મળ્યાં ચાર વીડિયો

24 સપ્ટેમ્બર સુધી ચંદિગઢ યુનિવર્સિટી બંધ: વીડિયો ઉતારનાર છોકરીના ફોનની ફોરેન્સિક તપાસ

aaspassdaily by aaspassdaily
2022-09-19 10:57:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચંદિગઢ યુનિ.ની હોસ્ટેલમાં જે છોકરીએ પોતાના મોબાઈલથી 60 છોકરીઓનો વાંધાજનક વીડિયો ઉતાર્યો હતો તેના મોબાઈલની ફોરેન્સિક તપાસ કરાઈ છે અને તેમાંથી જે મળ્યું છે તેને લઈને પોલીસે એક ખુલાસો જાહેર કર્યો છે.
યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા હોસ્ટેલની બે વોર્ડનને સસ્પેન્ડ કરી દેવાઈ છે જેમાંની એક વીડિયો વાયરલ થયા બાદ આરોપી છોકરીને ઠપકો આપતી નજરે ચડી હતી. સત્તાવાળાઓ દ્વારા 24 સપ્ટેમ્બર સુધી ચંદિગઢ યુનિવર્સિટી બંધ કરી દેવાઈ છે. યુનિવર્સિટી બંધ થતા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘેર રવાના થયા હતા.
આરોપી છોકરીએ તેના મોબાઈલથી નાહતી છોકરીઓનો વીડિયો ઉતાર્યો હતો અને શિમલાના તેના બોયફ્રેન્ડને મોકલી આપ્યો હતો જે વાયરલ થયો હતો. પોલીસ દ્વારા આરોપી છોકરીની ધરપકડ બાદ તેનો મોબાઈલ ચેક કરાયો હતો. પોલીસે કહ્યું કે છોકરીના મોબાઈલમાંથી ફક્ત તેના 4 વીડિયો મળ્યાં છે જે તેના પ્રાઈવેટ છે. મોહાલીના પોલીસ અધિકારી નવરીત સિંહ વિર્કે કહ્યું કે છોકરીના ફોનમાંથી ફક્ત ચાર વીડિયો મળ્યાં છે જે તમામ તે છોકરીના છે. આ વીડિયોને છોકરીએ તેના બોયફ્રેન્ડને મોકલ્યાં હતા. તેમણે કહ્યું કે દેખાવ કરી રહેલા વિદ્યાર્થીઓ તરફથી મળેલા વીડિયો હજુ મળ્યાં નથી જોકે છોકરીઓનો વાંધાજનક વીડિયો ડિલિટ થયા હોવાની પણ શંકા છે.

Tags: chandigarh univercityviral video kand
Previous Post

ચીન આક્રમણ કરશે તો તાઈવાનને બચાવશે અમેરિકા – બાયડન

Next Post

સુરતના પાંચ યુવાનો દમણના દરિયામાં નાહવા પડ્યા, બેને બચાવાયા ત્રણની શોધખોળ

aaspassdaily

aaspassdaily

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
સુરતના પાંચ યુવાનો દમણના દરિયામાં નાહવા પડ્યા, બેને બચાવાયા ત્રણની શોધખોળ

સુરતના પાંચ યુવાનો દમણના દરિયામાં નાહવા પડ્યા, બેને બચાવાયા ત્રણની શોધખોળ

કારગિલમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી, 64 કિમી વિસ્તારમાં આંચકા

કારગિલમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી, 64 કિમી વિસ્તારમાં આંચકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.