Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન જુગાર રમાડતો ભગાતળાવનો શખ્સ ઝબ્બે

ઓનલાઇન આઈ.ડી. આપનાર શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો

aaspassdaily by aaspassdaily
2022-09-23 12:21:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ભગાતળાવ વિરતારમાં રહેતા શખ્સની એલ.સી.બી.એ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન જુગાર રમી,રમાડતા ધરપકડ કરી રોકડ,મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાવનગરના ભગાતળાવ વિસ્તાર, લાલગર બાવાના મઢ પાસે રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે ભોદી કનૈયાલાલ જાદવને એલ.સી.બી. ટીમે મળેલી બાતમીના આધારે અન્ય વ્યક્તિના આઈ.ડી.નો ઉપયોગ કરી ઇંગ્લેન્ડ- પાકિસ્તાનની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન નાણાની હેરાફેરી કરી હારજીતનો જુગાર રમતા ઝડપી લઇ તેની પાસેથી રૂ.૩૧૧૦ રોકડા, ક્રિકેટના સટ્ટાના હિસાબની ડાયરી, ૪ મોબાઇલ મળી કુલ રૂ.૧૫,૧૧૨ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલ.સી.બી.ના કોન્સ્ટેબલ સંજયભાઈ ચુડાસમાએ જીતેન્દ્ર ઉર્ફે ભોદી કનૈયાલાલ જાદવ અને સટ્ટો રમવા માટે ઓનલાઈન આઈ.ડી. આપનાર ભગાતળાવ વિસ્તારમાં રહેતા જીગર ભદ્રેશભાઈ ધાનક વિરુદ્ધ સ્થાનિક ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: bhavnagarDharpakadonline jugar
Previous Post

ભાવનગરમાં આ વર્ષે સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો માટે દાંડીયારાસનું નિઃશુલ્ક આયોજન

Next Post

પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્પોર્ટ્‌સ કાર્નિવલમાં પરંપરાગત રમતોની મોજ માણી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્પોર્ટ્‌સ કાર્નિવલમાં પરંપરાગત રમતોની મોજ માણી

પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્પોર્ટ્‌સ કાર્નિવલમાં પરંપરાગત રમતોની મોજ માણી

શેરી ગરબાનું આયોજન પણ સરકાર તરફથી કરવામાં આવશે

રસાલા કેમ્પમાં સિંધી સમાજના બહેનો માટે નવરાત્રી રાસ ગરબાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.