Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

20 ઑક્ટોબરથી 9 નવેમ્બર 21 દિવસનું દિવાળી વેકેશન

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી શાળાઑમાં 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે

aaspassdaily by aaspassdaily
2022-09-28 10:32:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વેકેશન અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને શાળાઑમાં દિવાળી વેકેશન 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર એટલે કે 21 દિવસનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવાળી વેકેશનથી પ્રથમ સત્ર સંપન્ન થશે અને દિવાળી વેકેશન ખુલતાની સાઠે જ દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ કરવામાં આવશે.
વેકેશનમાં દરમિયાન વિધાર્થીઑ ધનતેરસ, કાળીચૌદશ, બેસતુ વર્ષ, ભાઇબીજ અને લાભપાંચમના તહેવારોની મોજ માણી શકશે, ત્યારબાદ ફરી તા.10મી નવેમ્બરથી શાળાઑ ખુલશે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને જણાવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવા જણાવાયું છે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે, જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ અંગેની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને જાણ કરવાની રહેશે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.

Tags: Diwali vacation date anouncegujarat
Previous Post

આજે કેબિનેટ બેઠકમાં આંદોલનોના નિરાકરણ સહિત વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા

Next Post

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તમામ પોલિંગ સ્ટેશન પર CCTV કેમેરા

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તમામ પોલિંગ સ્ટેશન પર CCTV કેમેરા

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તમામ પોલિંગ સ્ટેશન પર CCTV કેમેરા

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન નવા વડાપ્રધાન બનશે

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન નવા વડાપ્રધાન બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.