Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કથા શ્રવણ કર્યા પછી કોઈ અબોલા હોય તો છોડી દેજો

મહુવામાં ભવાનીમાતા ક્ષેત્રમાં ‘માનસ માતુ ભવાની' રામકથાની પૂર્ણાહુતિ : બાપૂ અલગ અલગ મુદ્રામાં જોવા મળ્યા...

aaspassdaily by aaspassdaily
2022-10-03 12:38:20
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગોહિલવાડના ગૌરવ સમાન મહુવા પાસેના શક્તિ સ્થાનક ભવાનીમાતા ક્ષેત્રમાં યોજાયેલ ‘માનસ માતુ ભવાનિ’ રામકથાની પૂર્ણાહુતિ વેળાએ વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ કહ્યું કે, રામકથા પરહિત કરનારી પ્રેમ આપનારી કથા છે. કથા શ્રવણ પછી કોઈ અબોલા હોય તો છોડવા બાપુએ જણાવ્યું હતું. અંતિમ દિવસે મોરારિબાપુ અલગ અલગ મુદ્રામાં જાેવા મળ્યા હતાં જે તેમનો રાજીપો વ્યક્ત કરતું હતું.!

ભવાનીમાતા ક્ષેત્રમાં મોરારિબાપુએ રામચરિત માનસની ‘છબિખાની માતુ ભવાનિ ગવની મધ્ય મંડપ સિવ જહાં’ ચોપાઈ ગાનને કેન્દ્રમાં રાખી નવલા નવરાત્રી દિવસોમાં કથા રસ પિરસી સનાતન ધર્મમાં શિવ, રામ, કૃષ્ણ અને શક્તિ દુર્ગાના મહાત્મ્ય સાથે વિવિધ રામકથા પ્રસંગો અને સાંપ્રત સત્સંગ વર્ણન કર્યું.રામકથાના પૂર્ણાહુતિ દિવસે મોરારિબાપુએ કથાના બાકી સોપાનો સાથે અયોધ્યામાં ઋષિ વશિષ્ઠના આશીર્વાદ સાથે દશરથ રાજાના પુત્રોના રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્નના નામકરણ અને ત્યાર બાદની વિવિધ લીલાઓ યજ્ઞોપવિત, અહલ્યા ઉદ્ધાર, સ્વયંવર, વનવાસ, લંકાદહન તેમજ રામ રાજ્યાભિષેક વગેરે વર્ણન સાથે કથા પૂર્ણાહુતિ કરી હતી.

Tags: mahuvamoraribapu katha sampann
Previous Post

વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશમાં કરશે દશેરાની ઉજવણી

Next Post

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય ભવાઇ-નાટકનું આજે પણ આકર્ષણ : શહેરના આતાભાઇ ચોકમાં થાય છે જમાવટ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય ભવાઇ-નાટકનું આજે પણ આકર્ષણ : શહેરના આતાભાઇ ચોકમાં થાય છે જમાવટ

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય ભવાઇ-નાટકનું આજે પણ આકર્ષણ : શહેરના આતાભાઇ ચોકમાં થાય છે જમાવટ

સર્વ ધર્મ પ્રાર્થના અને પુષ્પાંજલિ સાથે ગાંધીજી અને શાસ્ત્રીજીની જન્મ જયંતી ઉજવતા સ્કાઉટ ગાઈડ

સર્વ ધર્મ પ્રાર્થના અને પુષ્પાંજલિ સાથે ગાંધીજી અને શાસ્ત્રીજીની જન્મ જયંતી ઉજવતા સ્કાઉટ ગાઈડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.