• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

2 લાંચિયા કોન્સ્ટેબલોની ધરપકડ, દારૂના વેપારીનો તોડ કરવા જતા ACBએ દબોચ્યા

રૂ.1.10 લાખની લાંચ લેતા રાજસ્થાનથી ઝડપાયા: ફરિયાદમાંથી નામ હટાવવા કોન્સ્ટેબલોએ લાંચ માંગી હતી

aaspassdaily by aaspassdaily
2022-10-17 10:35:08
in Uncategorized, તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઉદયપુર ACBના સ્પેશિયલ યુનિટે મોટી કાર્યવાહી કરતા ફિલ્મી સ્ટાઇલમાં રાજસ્થાનના ઉદયપુરમાંથી ગુજરાત પોલીસના 2 હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખ 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા છે. આ બે પોલીસ કોન્સ્ટેબલો દારૂના વેપારી પાસે ગયા હતા. આ બંને પોલીસકર્મીઓએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાંથી નામ હટાવવા માટે લાંચ માંગી હતી.
ગુજરાતના હેડ કોન્સ્ટેબલની રાજસ્થાનની ACBએ ધરપકડ કરી લીધી છે, ત્યારે ગુજરાત પોલીસ પર હવે સવાલ ઉઠી રહ્યાં છે. લાંચિયા હેડ કોન્સ્ટેબલને પકડવા માટે ACBએ ખૂબ મહેનત કરી હતી. જેમાંથી એક પોલીસકર્મી નાસી છૂટ્યો હતો. જોકે બાદમાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.અત્રે નોંધનીય છે કે, રવિવારના રોજ સાંજે ગોવર્ધન વિલાસ વિસ્તારમાં બંનેને શબરી પાર્લરની પાસે ગાડી રોકીને ACBએ ઝડપી લીધા હતા. આ દરમિયાન એક હેડ કોન્સ્ટેબલ નાસી છૂટ્યો હતો પરંતુ થોડીક જ આગળ તેને ACBએ ઝડપી લીધો હતો. આ બંને આરોપી ઉદયપુરના એક દારૂના વેપારીને એક કેસમાં તેનું નામ હટાવવા માટે લાંચ માંગી તેને ધમકાવી રહ્યાં હતા. ત્યારે આ મામલે ACBએ હેડ કોન્સ્ટેબલ મહેશ ચૌધરી અને ભરત પટેલની ધરપકડ કરી લીધી છે.
હાલમાં આ મામલે DIG આર.પી. ગોયલના સુપરવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. રવિવારે ઇન્સ્પેક્ટર રતનસિંહ રાજપુરોહિત અને તેમની ટીમે ટ્રેપ કાર્યવાહી કરતા ગાંધીનગરના હેડ કોન્સ્ટેબલ મહેશ ચૌધરી અને ભરત પટેલની ધરપકડ કરી લીધી છે. ACBએ આ મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Tags: 2 Gujarat polis constebal catchRajasthanudaypur acb
Previous Post

સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર મહુવાના શખ્સને ૭ વર્ષની કેદ

Next Post

કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? 21 વર્ષ બાદ અધ્યક્ષ પદની ચૂંટણી

aaspassdaily

aaspassdaily

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? 21 વર્ષ બાદ અધ્યક્ષ પદની ચૂંટણી

કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? 21 વર્ષ બાદ અધ્યક્ષ પદની ચૂંટણી

ચાર મોટી સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓના પગારમાં 12 ટકાનો વધારો

ચાર મોટી સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓના પગારમાં 12 ટકાનો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In