Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનામાંથી બનેલી આ મીઠાઈ, કિંમત છે 11000 રૂપિયા પ્રતિ 1 કિલો

aaspassdaily by aaspassdaily
2022-10-17 10:44:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના અમરાવતીમાં દિવાળી પર આ દિવસોમાં 11 હજાર રૂપિયા પ્રતિ કિલોની મીઠાઈઓ ચર્ચામાં છે. આ મીઠાઈની કિંમત સાંભળતા જ લોકો તેના વિશે જાણવા અને જોવા માટે પહોંચી રહ્યા છે. દુકાનદારનું કહેવું છે કે આ વખતે દિવાળીને ધ્યાનમાં રાખીને આ મીઠાઈ ખાસ તૈયાર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં રઘુવીર સ્વીટ્સ શોપમાં તૈયાર કરવામાં આવી છે. સોનાથી બનેલી આ મીઠાઈ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે પણ વ્યક્તિ આ મીઠાઈની કિંમત સાંભળે છે તો તેને આશ્ચર્ય થાય છે કે આ મીઠાઈમાં શું છે. તેને બનાવનાર દુકાનદાર ચંદ્રકાંત પોપટનો દાવો છે કે આ મીઠાઈ ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવવામાં આવે છે અને તેના પર ગોલ્ડ વર્ક આપવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ સારું છે, કારણ કે આયુર્વેદમાં સોનું અને સોનાના અર્કને સારું માનવામાં આવે છે.
આ ડેઝર્ટમાં બદામ, પિસ્તા અને અન્ય ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવામાં આવે છે. તેને વેચતા દુકાનદારનું કહેવું છે કે આ મીઠાઈ માત્ર અમરાવતી જ નહીં વિદેશમાં પણ મોકલવામાં આવી રહી છે. આ મીઠાઈને જોવા અને ચાખવા ગ્રાહકો દુકાને પહોંચી રહ્યા છે.

Tags: 11000/KGAmravatigold sweetMaharashtra
Previous Post

નાઈજીરિયામાં સૌથી ભયાનક પૂરે દેશમાં મચાવી તબાહી

Next Post

કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ

કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ

ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને ભારે પડી

ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને ભારે પડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.