Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લગ્ન પ્રસંગ વિના લગ્નનું રજીસ્ટ્રેશન અને મેરેજ સર્ટિફિકેટ અમાન્ય ગણાશે: મદ્રાસ હાઈકોર્ટ

વેરિફાઈ કર્યા વિના રજીસ્ટ્રેશન અથોરિટી કેવી રીતે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શકે ?

aaspassdaily by aaspassdaily
2022-10-21 11:25:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લગ્ન પ્રસંગ પહેલા લગ્નના રજીસ્ટ્રેશનને મદ્રાસ હાઈકોર્ટે અમાન્ય ગણાવ્યુ છે. કોર્ટે એવું પણ કહ્યું કે, લગ્ન સમારંભ વગર કોઈ પણ લગ્નનું રજીસ્ટ્રેશન ફેક માનવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું કે, લગ્નનું રજીસ્ટ્રેશન કરનારા અધિકારીઓનું એ કર્તવ્ય છે કે, તે રજીસ્ટ્રેશન કરતા પહેલા તપાસ કરે કે, હકીકતમાં લગ્ન થયા છે કે નહીં. હાઈકોર્ટે એવું પણ કહ્યુ કે, કોઈ પણ લગ્ન સમારંભ વિના લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી લેવાથી દંપત્તિ પરણેલ છે તેવું કહેવાય નહીં.
જસ્ટિસ આર વિજયકુમારે તે મેરેજ સર્ટિફિકેટને રદ કરી દીધું છે, જેમાં એક મહિલાને ધમકાવીને મેરેજ રજિસ્ટાર પર હસ્તાક્ષર કરાવ્યા હતા. કોર્ટે કહયું કે, લગ્ન વગર વેરિફાઈ કર્યા વિના રજીસ્ટ્રેશન અથોરિટી કેવી રીતે કોઈ પક્ષ દ્વારા રજૂ કરાયેલા અરજીના આધાર પર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવી શકે ? જો મેરેજ સર્ટિફિકેટ કોઈ લગ્ન સમારંભ વિના આપવામાં આવે તો તેને ફેક મેરેજ સર્ટિફિકેટ માનવામાં આવશે.
કોર્ટે આગળ કહ્યું કે, રજીસ્ટ્રેશન અથોરિટી ફક્ત કાનૂની રૂપ પર વિશ્વાસ કરી શકે નહીં અને આવી જ રીતે લગ્નના રજીસ્ટ્રેશન માટે આગળ વધી શકે નહીં. રજીસ્ટ્રેશન અધિકારીને ખુદ આ વાતની તપાસ કરવી જોઈએ કે, શું હકીકતમાં દંપતિએ લગ્ન સમારંભમાં ભાગ લીધો હતો કે નહીં, જજે કહ્યું કે, તમિલનાડૂ લગ્ન રજીસ્ટ્રેશન અધિનિયમ 2009ની જોગવાઈઓ અને તે અંતર્ગત બનાવેલા નિયમ સ્પષ્ટ રીતે એ વાત દર્શાવે છે કે, દંપતિ માટે લગ્નના એ સમારંભમાંથી પસાર થવું ફરજિયાત છે, જે તેમના સંબંધિત ધર્મ પર લાગૂ થાય છે.
હકીકતમાં કોર્ટે એક મુસ્લિમ મહિલા દ્વારા પોતાનું લગ્નના રજીસ્ટ્રેશનને રદ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. મહિલાએ કહ્યુ કે, તેના પિતરાઈ ભાઈએ તેને ખોટુ બોલ્યું હતું કે, તેની માતા બિમાર છે અને બહાનું બનાવીને તેને કોલેજમાંથી લઈ ગયો, જો કે તે તેને ઘરની જગ્યાએ એક સબ રજિસ્ટ્રારની ઓફિસે લઈ ગયો અને લગ્નના રજીસ્ટર પર સહી કરવા માટે ધમકી આપી હતી.

Tags: madras high courtmarrge rajistration
Previous Post

ગુજરાતની નજીક USAની પરમાણુથી લેસ સબમરીન : નિશાના પર કોણ ચીન કે પાકિસ્તાન?

Next Post

પહેલા શિંદે આઉટ થયા, હવે આઠવલેને એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
પહેલા શિંદે આઉટ થયા, હવે આઠવલેને એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ

પહેલા શિંદે આઉટ થયા, હવે આઠવલેને એનડીએમાં સામેલ થવાનું આમંત્રણ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 24 થી 26 સુધી બ્રેક

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 24 થી 26 સુધી બ્રેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.