Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત ચૂંટણીમાં 65 બેઠકના કોંગ્રેસ ઉમેદવારોની યાદીને મળી મંજૂરી

CECની બેઠકમાં મંથન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના નેતાઓ દિલ્લીથી ગુજરાત પહોંચ્યા : ખડગે સાથે થઈ હાઈલેવલ મીટિંગ

aaspassdaily by aaspassdaily
2022-10-29 10:46:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPએ પોતાના ઉમેદવારોની 7 યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે ભાજપ-કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. તેવામા ઉમેદવારોને લઇને કોંગ્રેસનું મંથન પૂર્ણ થયુ છે. કોંગ્રેસના ઉમેદવાર પસંદગી માટે દિલ્હીમાં કોંગ્રેસની CECની બેઠક યોજાઈ હતી. જે પૂર્ણ થતાં કોંગી નેતાઓ દિલ્લીથી ગુજરાત પહોંચ્યા છે. હવે 2 દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે.
નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં ઉમેદવાર પસંદગીને લઇને કોંગ્રસ દ્વારા દિલ્હીમાં CECની બેઠક યોજાઈ હતી. જેમાં 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ઔપચારિક સૂચના પણ આપી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

Advertisement

3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પંચ ક્યારે તારીખોની જાહેરાત કરશે તેની રાહ જોઈ રહ્યાં છે. બેઠકમાં સોનિયા ગાંધી સહીતના અગ્રણીઑ હાજર રહ્યા હતા. આ દરમિયાન લાંબા મંથન બાદ 3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં 2017માં સૌથી ઓછા મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા તે બેઠકના પણ ઉમેદવાર લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે. એજ રીતે વર્તમાન ધારાસભ્યો સિવાય 35 ઉમેદવારો સ્ક્રીનીંગ કમિટીએ નક્કી કરી લીધા છે.

Tags: 65 seat candidate finalCongressgujarat
Previous Post

કેજરીવાલ હવે નોટમાંથી પણ ગાંધીની તસ્વીર હટાવા માગે છે: સી.આર.પાટીલ

Next Post

ઈન્ડિગોના એન્જિનમાં ટેક-ઓફ પહેલા લાગી આગ

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ઈન્ડિગોના એન્જિનમાં ટેક-ઓફ પહેલા લાગી આગ

ઈન્ડિગોના એન્જિનમાં ટેક-ઓફ પહેલા લાગી આગ

દિવાળી તહેવાર નિમિત્તે એસટી નિગમને 7 કરોડ કરતા વધારે આવક

દિવાળી તહેવાર નિમિત્તે એસટી નિગમને 7 કરોડ કરતા વધારે આવક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.