Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બાંદ્રા ભાવનગર પેસેન્જર ટ્રેન વડોદરામાં કલાકો અટવાઈ, યાત્રિકો ત્રાહિમામ

સાંજે ઉપાડનાર ભાવ. આસનસોલ ટ્રેન પોણા ચાર કલાક મોડી ઉપડશે, રેલવેએ કરી જાહેરાત

aaspassdaily by aaspassdaily
2022-11-01 13:17:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બાંદ્રા ટર્મિનસથી ભાવનગર માટે સોમવારે રાત્રે ઉપડેલી સાપ્તાહિક સ્પે. ટ્રેન વડોદરામાં કલાકો સુધી અટવાઈ પડી હતી, આ કારણે ટ્રેન લગભગ ૮ કલાક મોડી ચાલી રહી હોવાનું આજે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જણાવાયું હતું. જાેકે, રેલવે તંત્રએ બાંદ્રા ભાવનગર ટ્રેન કેમ મોડી ચાલી રહી હોવાની વિગતો જાહેર કરવાના બદલે સાંજે ભાવ. આસનસોલના રૂપમાં ચાલનારી ટ્રેન રી – શિડ્યુલ કરવાની જાહેરાત કરી હતી.
ભાવનગર રેલવેના પીઆરઆઈના જણાવ્યાનુસાર ભાવનગરથી આસનસોલ માટે દર મંગળવારે ચાલતી સુપર ફાસ્ટ ટ્રેન નં. ૧૨૯૪૧ આજે સાંજે તેના નિયત સમય ૫.૧૫ના બદલે રાત્રે ૯.૩૦કલાકે ચાલશે. અર્થાત્‌ પોણા ચાર કલાક મોડી કરવામાં આવી છે જેનું કારણ બાંદ્રાથી આવી રહેલી ટ્રેન મોડી હોવાનું જણાવાયું હતું. જાેકે, બાંદ્રા ભાવનગર સાપ્તાહિક ટ્રેન મોડી પડવાનું કારણ જણાવાયું ન હતું, આખરે આ અંગે રેલવે તંત્રનો સંપર્ક કરતા વડોદરા પાસે અન્ય ટ્રેન ફેઇલ થતાં ભાવનગર આવતી ટ્રેન અટવાઈ પડી હોવાનું જણાવાયું હતું.

Advertisement

 

Tags: bandra bhavnagar train delaybhavnagar
Previous Post

ધરાઈ ગામમાં બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું : રૂ.૧.૨૮ લાખની ચોરી

Next Post

ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સની રોકડ રકમ અને મોબાઈલ સાથે ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ભાવનગરમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો લંગાળાનો શખ્સ ઝડપાયો

ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સની રોકડ રકમ અને મોબાઈલ સાથે ધરપકડ

ઘોઘારોડ પર આવેલ હીરાના કારખાનામાં ધમધમતું જુગારધામ ઝડપાયું

ઘોઘારોડ પર આવેલ હીરાના કારખાનામાં ધમધમતું જુગારધામ ઝડપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.