Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા શખ્સની રોકડ રકમ અને મોબાઈલ સાથે ધરપકડ

સટ્ટાનું વલણ લખવનાર બે ગ્રાહકો વિરુદ્ધ પણ ગુનો નોંધાયો

aaspassdaily by aaspassdaily
2022-11-01 13:22:30
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના શિવાજી સર્કલથી સુભાષનગર તરફ જવાના રોડ ઉપર મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમી, રમાડતા શખ્સને એલ.સી.બી.ટીમે ઝડપી લઈ રૂ.૧૬,૨૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
એલ.સી.બી.સ્ટાફે મળેલી બાતમીના આધારે શહેરના શિવાજી સર્કલથી સુભાષનગર તરફ જતા રોડ પર આવેલ વિજયરાજ પાન કોર્નર નામની દુકાન પાસે જાહેરમાં મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી એપ્લિકેશનમાં આવતા સેશન અને હરજીતના ભાવ તેના ગ્રાહકોને ફોનમાં લખવી હાલમાં ચાલતી ટી-૨૦ વર્લ્ડકપની ઓસ્ટ્રેલિયા-આયર્લેન્ડ વચ્ચેની મેચ ઉપર સોદા કરી સટ્ટો રમતા,રમાડતા અલ્તાફ ઉર્ફે ખાનભાઈ અબુભાઈ ગનીયાણી રહે.દાંતીયાવાળી શેરી,ગજ્જરનો ચોકવાળાને ઝડપી લઈ બે મોબાઈલ, વલણ ચૂકવવાના રૂ.૧૦,૭૫૦ રોકડા મળી કુલ.રૂ.૧૬,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલ.સી.બી.એ ઝડપાયેલ અલ્તાફ ઉપરાંત સોદા લખવનાર ગ્રાહકો રિઝવાન સરવૈયા અને ઉમેશ ધીરુભાઈ સરવૈયા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

Advertisement

 

Tags: 1 arrestbhavnagarcricket satto
Previous Post

બાંદ્રા ભાવનગર પેસેન્જર ટ્રેન વડોદરામાં કલાકો અટવાઈ, યાત્રિકો ત્રાહિમામ

Next Post

ઘોઘારોડ પર આવેલ હીરાના કારખાનામાં ધમધમતું જુગારધામ ઝડપાયું

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ઘોઘારોડ પર આવેલ હીરાના કારખાનામાં ધમધમતું જુગારધામ ઝડપાયું

ઘોઘારોડ પર આવેલ હીરાના કારખાનામાં ધમધમતું જુગારધામ ઝડપાયું

આચાર્ય સંઘના પ્રમુખ પરેશ ત્રિવેદી, ઉપપ્રમુખ ઘેવરીયાનો નિવૃત્તિ સન્માન સમારંભ

આચાર્ય સંઘના પ્રમુખ પરેશ ત્રિવેદી, ઉપપ્રમુખ ઘેવરીયાનો નિવૃત્તિ સન્માન સમારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.