Sunday, July 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપ છોડી, ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

ઇસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરતાની સાથે જ સંગઠનમાં અસંતોષની આગ ભડકી

aaspassdaily by aaspassdaily
2022-11-05 10:56:46
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ખુબ જ અગ્રેસીવ રીતે આગળ વધી રહી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ પોતાનું તમામ જોર લગાવવામાં આવી રહ્યું છે. જો કે આમ આદમી પાર્ટીએ આજે મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરતાની સાથે જ સંગઠનમાં અસંતોષની આગ ભડકી ઉઠી છે. આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
ગુજરાતનાં સૌથી ધનવાન રાજનેતાઓ પૈકી પૂર્વ કોંગ્રેસી કાર્યકર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ અચાનક આમ આદમી પાર્ટી છોડીને ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર જોડાયા હતા. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી સાથે નાનકડો પ્રવાસ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં તેઓ જોડાઇ ગયા હતા.ઉલ્લેખનીય છે કે આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ AICC ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા અને ગુજરાતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે પીસીસી પ્રમુખ જગદીશ ઠાકોર, સીએલપી નેતા સુખરામ રાઠવા અને વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: gujaratindraneel rajyaguru rejoin congress
Previous Post

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાકિસ્તાનના હિંદુઓ કરશે પહેલીવાર મતદાન

Next Post

એલન મસ્કે ટ્વિટર ઈંડિયાના મોટા ભાગના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા

aaspassdaily

aaspassdaily

Related News

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

July 25, 2026
ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
Next Post
એલન મસ્કે ટ્વિટર ઈંડિયાના મોટા ભાગના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા

એલન મસ્કે ટ્વિટર ઈંડિયાના મોટા ભાગના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા

રવેચીધામથી મંત્રેશ કોમ્પ્લેક્ષ સુધીના રસ્તાનું ‘શ્રીમદ રાજચંદ્ર માર્ગ’ નામકરણ

રવેચીધામથી મંત્રેશ કોમ્પ્લેક્ષ સુધીના રસ્તાનું 'શ્રીમદ રાજચંદ્ર માર્ગ' નામકરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.